પ્રેમમાં અનબન થયી તો બોયફ્રેન્ડ એ યુવતીનું ગળું કાપી નાખ્યું

ઉત્તરપ્રદેશના બહારાઈચ માં ચોંકાવી નાખે તેવો મામલે સામે આવ્યો છે. પ્રેમમાં અનબન થયી તો બોયફ્રેન્ડએ પોતાની ગર્લફ્રેન્ડનું ગળું કાપી તેની હત્યા કરી નાખી.

ઉત્તરપ્રદેશના બહારાઈચ માં ચોંકાવી નાખે તેવો મામલે સામે આવ્યો છે. પ્રેમમાં અનબન થયી તો બોયફ્રેન્ડએ પોતાની ગર્લફ્રેન્ડનું ગળું કાપી તેની હત્યા કરી નાખી. ઘટનાને અંજામ આપીને ભાગી રહેલા બોયફ્રેન્ડને લોકોએ પકડી લીધો. લોકોએ સૂચના આપતા પોલીસ તરત જ જગ્યા પર પહોંચી અને યુવતીનું શવ પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું. પોલીસે આરોપી બોયફ્રેન્ડની પણ ધરપકડ કરી લીધી છે.

murder

આખો મામલો બહારાઈચ ના ફખરપુર ક્ષેત્રનો છે. દુખીરામ નામના યુવકનું ગામમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. કોઈક વાતને લઈને યુવતીએ તેની સાથેનો પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારપછી પ્રેમી તેની પ્રેમિકાથી ગુસ્સે હતો. રવિવારે જયારે યુવતી પોતાના ઘરની બહાર જાનવરોને ચારો નાખી રહી હતી ત્યારે અચાનક ત્યાં યુવક પહોંચી ગયો અને પોતાની પ્રેમિકાનું ગળું કાપી તેની હત્યા કરી નાખી.

murder

યુવતીની ઘટના સ્થળ પર જ મૌત થઇ ગયી. ઘટનાને અંજામ આપી આરોપી પ્રેમી ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો ત્યારે લોકોએ તેને પકડી લીધો. લોકોએ પહેલા તો આરોપીની ધુલાઈ કરી નાખી. ત્યારપછી તેમને પોલીસને જાણ કરી. સૂચના મળતા પહોંચેલી પોલીસે યુવતીનો શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને આરોપીની ઘટના સ્થળ પરથી ધરપકડ કરી. ફખરપુર ચોકી પ્રભારી કપિલ દેવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી અને યુવતી વચ્ચે પહેલાથી જ દોસ્તી હતી. આરોપી યુવકને પકડીને તેના પર હત્યાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. ક્યા કારણસર યુવકે આવું પગલું ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X