Video: માં દીકરીએ રસ્તાની વચ્ચે ચપ્પલથી બીજી મહિલાની પીટાઈ કરી, કારણ?
બિહારના બક્સર જિલ્લામાં મહિલા ચોરને બીજા મહિલાના ગળામાંથી ચેન ચોરી કરવી ભારે પડી ગયી.
બિહારના બક્સર જિલ્લામાં મહિલા ચોરને બીજા મહિલાના ગળામાંથી ચેન ચોરી કરવી ભારે પડી ગયી. ચોર મહિલાએ જેવી બીજી મહિલાના ગળા પર હાથ ફેરવીને ચેન ચોરી કરવાની કોશિશ કરી તેની સાથે જ મહિલાને ખબર પડી ગયી અને તેને પોતાની દીકરી સાથે મળીને ચોર મહિલાની ધુલાઈ કરી નાખી. રસ્તા વચ્ચે ચોર મહિલાની ચપ્પલ અને મુક્કા થી જોરદાર પીટાઈ કરવામાં આવી. આ ઘટના બક્સર રમખેરા ઘાટ અને પુરાના બસ સ્ટેન્ડ પાસે ઘટી છે.

આ આખો મામલો બિહારના બક્સર જિલ્લાનો છે. જ્યાં ચેન ચોરી કરી રહેલી મહિલાને માં અને દીકરીએ ખુબ મારી. પહેલા તો માતા અને દીકરી ઘ્વારા આસપાસ લોકો પાસે ચોર ચોર ચીસો પાડીને મદદ માંગી. પરંતુ જયારે કોઈ પણ આગળ આવ્યું નહીં. પીડિત મહિલા સાથે તેમની બે દીકરીઓ પણ હતી તેમને હિમ્મત દેખાઈ ચોરને દોડીને પકડી લીધી. પગમાંથી ચપ્પલ કાઢ્યા અને પીટાઈ શરૂ કરી દીધી.
મારપીટ દરમિયાન ચોર ટોળકીની બીજી મહિલાઓ ઘ્વારા તેને બચાવવા માટે કોશિશ કરવામાં આવી હતી. પરંતુ યુવતીઓ ઘ્વારા ચોર મહિલાને ત્યાં સુધી છોડવામાં આવી નહીં જ્યાં સુધી ચેન મળી નહીં. આ દરમિયાન મહિલા પોલીસ ચોકીની પોલીસ ટીમ પણ ત્યાંથી પસાર થઇ પરંતુ તેમની મદદ માટે કોઈ પણ સામે આવ્યું નહીં. પૂછવા પર યુવતીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે શહેરના સોહનીપટ્ટી મોહોલ્લામાં રહીયે છે. બંને યુવતીઓ માતા સાથે બજાર ગયી હતી. ત્યારે આ ઘટના ઘટી. આસપાસ પસાર થઇ રહેલા લોકોએ બિલકુલ પણ સાથ આપ્યો નહીં. જો તેમને સાથ આપ્યો હોત તો તેઓ ચોરને પોલીસમાં સોંપી શકતા હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ








Click it and Unblock the Notifications
