For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cauvery verdict: તામિલનાડુ બોર્ડર પર રોકવામાં આવી બસો, કર્ણાટકમાં એલર્ટ

સુપ્રીમકોર્ટે કાવેરી જળ વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. અદાલત ના નિર્ણય પછી બંને રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સુપ્રીમકોર્ટે કાવેરી જળ વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ ઘ્વારા તામિલનાડુ ને 177.25 TMC ( thousand million cubic) પાણી આપવાનો આદેશ કર્યો છે. અદાલતના આ નિર્ણયમાં તામિલનાડુ ને મળતા પાણીમાં 15 ટીએમસી ઓછું પાણી મળશે તેવી ઘોષણા કરવામાં આવી છે. અદાલત ના નિર્ણય પછી બંને રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

cauvery verdict

તામિલનાડુ અને કર્ણાટક બોર્ડર પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હાલમાં તામિલનાડુ સરકારના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ નિર્ણયનું પૂરેપૂરું અધ્યયન કરશે ત્યારપછી જ આગળની કાર્યવાહી કરશે. બોર્ડર પર પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બસો રોકી દેવામાં આવી છે. હાલમાં કર્ણાટક સાથે બંગ્લોરમાં પણ પુરી સુરક્ષા રાખી દેવામાં આવી છે.

કાવેરી જળ વિવાદ
ધ્યાન આપવામાં જેવી બાબત છે કે આ પહેલા 192 ટીએમસી પાણી આપવાનો આદેશ હતો. અદાલત ઘ્વારા આ નિર્ણય બે મુખ્ય બિંદુને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે કે બંગ્લોરમાં પાણીની સમસ્યા છે અને તામિલનાડુ ના 20 ટીએમસી અંડરવોટર ને પહેલા નિર્ણયમાં જોડવામાં આવવો જોઈએ નહીં.

English summary
Cauvery water dispute verdict karnataka says its very happy tamilnadu calls sc order unfair
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X