Delhi Weather: દિલ્હી NCR માં આજે રહેશે વાદળ છાયુ વાતવરણ પરંત ગરમીથી રાહત નહી, જાણો IMD અપડેટ
Delhi Weather: મોનસૂન હવે આવી ગયો છે. કેમ કે, ગુરુવારે કેરલમાં દસ્તક આપી દિધી હતી. જેણે ખેડુતોને મોટી રાહત આપી છે. જો કે, તે સાત દિવસ લેટ પહોચ્યુ છે. તેમ છતા મૌસમ વિજ્ઞાનિકોએ કહ્યુ છે કે, તે જલ્દી જ પોતાની ગતિ પકડી લેશે. દેશની રાજધાની દિલ્હી NCR માં આજે હળવો વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવ્યુ છે.

ભારતીય હવામાન વિભાગે પોાતની રિપોર્ટ્સ કહ્યુ છે કે, આજે વરસાદ તો શથે પરંતુ ગરમીથી રાહત નહી મળે. અને આવનાર દિવસોમાં ફરી એક વાર તાપમાનમાં વધારો થતો જોવા મળશે. જો કે, પશ્ચિમી વિક્ષેપ ફરી સક્રીય થતુ જોવા મળી રહ્યુ છે. પરંતુ હજી તેના વિશે વધારે કઇ ખહી ના શકાય હિટવેવનો અણસાર હાલમાં ઓછો દેખાઇ રહ્યો છે.
IMD અનુસાર દિલ્હીમાં અધિક્તમ તપામાન 41 ડિગ્રી સેલ્લિયસ અે ન્યુતમ તાપમાન 24 ડિગ્રી રહેવાનું અનુમાન છે. આમ તો લગાતાર વરસાદના લીધે અહિયાની આબોહવામાં સુધાર થયો છે.
એનસીઆરમાં આજે લઘુતમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી, ગાજિયાબાદમાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
