CM ભગવંત માને ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક, વિકાસ કાર્યોમાં સ્પિડ વધારવાના આપ્યા આદેશ
મુખ્યમંત્રી ભગવંત માને આજે તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. બેઠકમાં CM માને પંજાબમાં ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ વિભાગોની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહ
મુખ્યમંત્રી ભગવંત માને આજે તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. બેઠકમાં CM માને પંજાબમાં ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ વિભાગોની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે જમીની સ્તરે કામ કરવા જણાવ્યું હતું અને ચાલુ કામો ઝડપથી પૂર્ણ કરવા પણ નિર્દેશ આપ્યો હતો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે "આજે તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં પંજાબમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સાથે વિભાગોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે છે, અધિકારીઓ તેઓ હતા. આની ખાતરી કરવા માટે મેદાનમાં જવાનું કહ્યું અને ચાલી રહેલા કામોને ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો."
ਅੱਜ ਸਾਰੇ ਵਿਭਾਗਾਂ ਦੇ ਸੀਨੀਅਰ ਅਫ਼ਸਰਾਂ ਨਾਲ ਮੀਟਿੰਗ ਕੀਤੀ ਤੇ ਪੰਜਾਬ 'ਚ ਚੱਲ ਰਹੇ ਵਿਕਾਸ ਕਾਰਜਾਂ ਦੇ ਨਾਲ-ਨਾਲ ਵਿਭਾਗਾਂ ਦੀ ਕਾਰਗੁਜਾਰੀ ਦੀ ਵੀ ਸਮੀਖਿਆ ਕੀਤੀ..
— Bhagwant Mann (@BhagwantMann) October 21, 2022
ਸਰਕਾਰ ਦੀਆਂ ਸਕੀਮਾਂ ਦਾ ਲਾਭ ਲੋਕਾਂ ਤੱਕ ਪਹੁੰਚੇ, ਅਫ਼ਸਰਾਂ ਨੂੰ ਗਰਾਊਂਡ 'ਤੇ ਜਾਕੇ ਇਹ ਯਕੀਨੀ ਬਣਾਉਣ ਲਈ ਕਿਹਾ ਤੇ ਚੱਲ ਰਹੇ ਕੰਮਾਂ 'ਚ ਤੇਜ਼ੀ ਲਿਆਉਣ ਦੇ ਨਿਰਦੇਸ਼ ਦਿੱਤੇ.. pic.twitter.com/BX19HcVliR












Click it and Unblock the Notifications
