ઓરિસ્સાને જોઇએ છે વિશેષ દરજ્જો, બીજદના ધરણા

ધરના યોજ્યા બાદ બીજદ સદસ્ય ભતૃહરિ મેહતાબે કહ્યું હતું કે ઓરિસ્સા વિકાસના ક્ષેત્રે તે અન્ય રાજ્યો કરતાં પાછળ છે, એવામાં રાજ્યને વિશેષ દરજ્જો આપવો જોઇએ અને વિકાસ કાર્યોને આગળ વધારવા અલગ ફંડ આપવામાં આવે. બીજદે આ વિષયને લોકસભામાં પણ ઉઠાવશે.












Click it and Unblock the Notifications
