વિધાનસભામાં પોર્ન જોવાની ગુસ્તાખી કરતો કોંગ્રેસનો ધરાસભ્ય

સોમવારે કોંગ્રેસને પોતાના જ વિધાન ધારાસભ્યને કારણે શરમથી ડોકું ઝુકાવવા જેવી હાલત થઇ હતી. ઓરિસ્સાની વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નાબા દાસ પોતાના મોબાઇલમાં પોર્ન જોતા ઝડપાયો હતો. નાબા દાસ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે બીજેડીએ માંગ કરી છે.

Assam Assambly

આ ઘટનાને લઇ બીજેડી ભડકી ઉઠી છે. બીજેડીના વરિષ્ઠ નેતા પ્રમિલા મલિકે કહ્યું હતું કે આ આ અશ્લીલ હરકત બદલ વિધાયક સામે જલદીથી કડકમાં કડક કાર્યવાહી કરવા સ્પિકર પાસે માંગ કરી છે. ત્યારે રાજ્યની કોંગ્રેસ પાર્ટીએ પણ ઘટનાની તપાસ કરાવવા આદેશ આપ્યો છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહાસચિવ સુલોચના દાસે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.

આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને જો નાબા દાશ દોષી સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે બીજી બાજુ નાબા દાસે પોતાના બચાવમાં કહ્યું કે આ એક ષડયંત્ર છે. જો કે તેમે પોર્ન ક્લીપ ઓપન કરી હોવાની વાત સ્વીકારી છે અને સાથે જ ખુલાસો કર્યો કે જ્યારે તે વેબ પેજ ઓપન કરી રહ્યા હતા ત્યારે ભૂલથી યુટ્યૂબ લીંક પર ક્લીક થઇ ગયું અને આ ક્લીપ શરૂ થઇ ગઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X