For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ડબલ મર્ડર, મહિલા ફેશન ડિઝાઈનર સહીત નોકરની હત્યા

દેશની રાજધાનીમાં હત્યાનો વધુ એક સનસની મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર દિલ્હીના વસંતકુંજમાં 53 વર્ષની ફેશન ડિઝાઈનર અને તેના નોકરની હત્યા કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીમાં હત્યાનો વધુ એક સનસની મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી અનુસાર દિલ્હીના વસંતકુંજમાં 53 વર્ષની ફેશન ડિઝાઈનર અને તેના નોકરની હત્યા કરી દેવામાં આવી છે. બંનેની લાશ તેમના ઘરથી મળી આવી છે. આ ઘટના બુધવારે રાત્રે થઇ હતી. ઘટના વિશે જાણકારી મળ્યા પછી પોલીસે આ મામલે શોધખોળ ચાલુ કરી દીધી છે. અત્યારસુધીમાં આ મામલે ત્રણ લોકોંની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર જે ફેશન ડિઝાઈનરની હત્યા કરવામાં આવી છે, તે ખુબ જ ફેમસ ફેશન ડિઝાઈનર હતી.

delhi murder

મળતી જાણકારી અનુસાર ફેશન ડિઝાઈનરની ઓળખ માલા લાખાણી તરીકે થઇ છે, જયારે તેના નોકરનું નામ બહાદુર છે જેની ઉમર 50 વર્ષ છે. પોલીસે બંનેની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. જયારે પોલીસ આ ડબલ મર્ડર કેસની તપાસ કરી રહી છે. હજુ સુધી આ હત્યા પાછળ કયું કારણ છે તેના વિશે કોઈ પણ માહિતી નથી મળી.

English summary
Delhi: 53-year-old fashion designer and her servant murdered in Vasant Kunj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X