Delhi Election Results 2020: રૂઝાનોમાં AAPની હાફ સેન્ચ્યુરી
Delhi Election Results 2020: રૂઝાનોમાં AAPની હાફ સેન્ચ્યુરી
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની તમામ 70 સીટો પર મતગણતરી ચાલુ છે. શરૂઆતી ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીએ હાફ સેન્ચ્યુરી લગાવી દીધી છે, અને તે હાલ 51 સીટ પર આગળ ચાલી રહી છેજ્યારે ભાજપે 15 સીટ પર લીડ બનાવી રાખી છે, હજી પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. કોંગ્રેસનું હજી સુધી ખાતું જ નથી ખુલી શક્યું.

શહાદરા સીટથી રામનિવાસ ગોયલ આગળ ચાલી રહ્યા છે જ્યારે ઓખલાથી અમાનતુલ્લા ખાન આગળ છે. વિશ્વાસનગર સીટથી ભાજપના ઓપી શર્મા આગળ ચાલી રહ્યા છે, જ્યારે કપિલ મિશ્રા, તેજિંદર સિંહ બગ્ગા અને અલકા લાંબા જેવા ચર્ચિત ચેહરા પાછળ ચાલી રહ્યા છે.
અમ આદમી પાર્ટીની ઑફિસમાં જશ્નનો માહોલ
જણાવી દઈએ કે પરિણામ આવતા પહેલા જ આમ આદમી પાર્ટીની ઑફિસમાં જશ્નનો માહોલ છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આખી ઑફિસને ફુગ્ગાથી સજાવી છે, પરિણામ દરમિયાન અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતાઓ અહીં પર જ રહેશે. ચૂંટણી તસવીર સ્પષ્ટ થયા બાદ અરવિંદ કેજરીવાલ મીડિયા સાથે પણ વાત કરશે જ્યારે ભાજપ હજી પણ દાવો કરી રહ્યું છે કે આ દરમિયાન દિલ્હીમાં કમલ ખિલશે, દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે તેઓ નર્વસ નથી, તેમણે કહ્યું કે મને પૂરો ભરોસો છે કે આજનો દિવસ ભાજપ માટે સારો રહેશે, તિવારીએ દિલ્હીની ચૂંટણીમાં 48 જ નહિ બલકે 55 સીટ પર જીતનો આંકડો પહોંચવાનો ભરોસો જતાવ્યો છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
