ડેટિંગ એપ પર ઝઘડો થતાં છોકરીએ આપી ધમકી, દિલ્હીમાં થશે બોમ્બ બ્લાસ્ટ

ડેટિંગ એપ પર ઝઘડો થતાં છોકરીની ધમકી, દિલ્હીમાં થશે બ્લાસ્ટ

નવી દિલ્હીઃ એક યુવતીએ ડેટિંગ એપ પર દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી. જણાવી દઈએ કે ડેટિંગ એપ ટિન્ડર પર ચેટિંગ કરી રહેલ યુવકને તેની સાથે ચેટ કરતી યુવતીએ ન માત્ર દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી બલકે રાષ્ટ્રપતિ ભવનને ઉડાવવાની પણ વાત કહી. જે બાદ યુવકે દિલ્હી પોલીસને આ મામલાની જાણ કરી.

ઝઘડા બાદ આપી ધમકી

ઝઘડા બાદ આપી ધમકી

છોકરી ડેટિંગ એપ પર છોકરી સાથે વાતચીત કરી રહ્યો હતો. કોઈ વાતને લઈ બંને વચ્ચે તૂતૂ-મેંમેં થઈ ગઈ. જે બાદ તે છોકરીએ છોકરાને ધમકી આપતા કહ્યું કે જ્યારે દિલ્હીમાં ન્યૂક્લિયર બ્લાસ્ટ થશે અને રાષ્ટ્રપતિ ભવન ઉડાવી દેવામાં આવશે ત્યારે તને ખબર પડશે કે હું કોણ છું.

પોલીસમાં ફરિયાદ કરી

પોલીસમાં ફરિયાદ કરી

યુવકે આ મામલાની ફરિયાદ કરતાં દિલ્હી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. હવે પોલીસ છોકરાની ચેટિંગ એપના આઈડી પરથી જાણવાની કોશિશ કરી રહી છે કે આખરે તે છોકરી કોણ છે અને ક્યાંથી તે ચેટ કરી રહી હતી. પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે.

ઘભરાયો છોકરો

ઘભરાયો છોકરો

યુવકે જણાવ્યું કે તે એક છોકરી સાથે દરરોજ ઓનલાઈન ચેટિંગ કરતો હતો, ત્યારે જ તે છોકરી સાથે તેનો ઝઘડો થયો. જેના પર છોકરીએ દિલ્હીને ઉડાવવાની ધમકી આપી દીધી. જેને પગલે યુવક ઘભરાઈ ગયો અને તેણે તુરંત 100 નંબર પર ફોન કરી પોલીસને આ વિશે જાણકારી આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X