Rajsthan : વિધાનસભ ચૂંટણી 2023 માં સીએમ ફેસ સચિન પાયલટ બનાવશુ ત્યારે કોગ્રેસ ધારાસભ્ય સોલંકી

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: વર્ષના અંતે સુધીમાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી થશે. સચિન પાયલટને સીએણ ફેન બનાવાની માંગે જોર પકડવા લાગી છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 ને લઇને રાજકીય ચોકઠા ગોઠવાઇ ગયા છે. ફક્ત 15 દિવસના અંતરમાં પ્રધાનમંત્રી મોદી બે વાર રાજસ્થાનો પ્રવાસ કરી ચૂક્યા છે. આ દરમિયાન ભાજપા સત્તામાં પરત ફરવા માટે જોર લગાવી રહી છે. કોગ્રેસ દર પાંચ વર્ષે સત્તા પરીવર્તન કરવાની પરીવાટી તોડવાના પ્રાયસમાં છે. આ વર્ષની ચૂંટણીમાં કોગ્રેસ સામે ડબલ પડકાર છે. એક સત્તા પરીવર્તનની પરિપાટી અને બીજી રાજસ્થાન મુખ્યમંત્ર અશોક પહેલોત અને પૂર્વ ડિપ્ટી સીએણ સચિન પાયલટ વચ્ચેની ખેચતાણ છે.

sachin paylat

રાજસ્થાનમાં સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવાની માગ ઉઠી રહી છે. હવે સચીન પાયલટને વિધાનસભા ચૂંટણી 2023 માં સીએમ ફેસ બનાવવા પર તેમના સમર્થક ધારાસભ્ય માંગ કરી રહ્યા છે. આ કડીમાં કોગ્રેસ ધારાસભ્ય વૈંદ પ્રકાશ સોલંકીએ કહ્યુ છએ કે, જો સચિન પાયલટને સીએમ ફેસ બનાવામાં આવશે તો જ રાજસ્થાનમાં ફરી કોગ્રેસ સત્તામાં આવશે.

ન્યુઝ એજેન્સી એએનઆઇ અનુસાર વિધાનસભા વેંદ પ્રકાશ સોલંકીએ કહ્યુ છે કે, ફક્ત સચિન પાયલટ જ એ નેતા છે જે રાજસ્થાન કોગ્રેસની સત્તામાં વાપસી કરાવી શકે છે. રાજસ્થાનના યુવા વર્ગ અને જનતાની પણ એજ માગ છે કે, સચિન પાયલટ સીએમ બને. સચિન પયલટ સાથે ઉભો છુ. તેમના વગર હું ચૂંટણી નહી લડુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X