For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગપુર દક્ષિણ-પશ્ચિમ સીટ પર પહેલેથી જ ફડણવીસનો દબદબો

નાગપુર દક્ષિણ-પશ્ચિમ સીટ પર પહેલેથી જ ફડણવીસનો દબદબો

|
Google Oneindia Gujarati News

નાગપુરઃ નાગપુર સાઉથ વેસ્ટ વિધાનસબા સીટ મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટમાંની 52મી વિધાનસભા બેઠક છે. નાગપુર દક્ષિણ-પશ્ચિમ સીટ નાગપુર જિલ્લાની એવી છ વિધાનસભા સીટમાં આવે છે જે નાગપુર લોકસભા સીટનો મતવિસ્તાર છે. 2009 પહેલા આ વિધાનસભા સીટનું અસ્તીત્વ નહોતું અને ત્યારથી અત્યાર સુધી મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ સીટ પરથી ચૂંટાતા આવ્યા છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં નાગપુર સીટ પરથી ભાજપ તરફતી દેવેન્દ્ર ફડણવીસ જ્યારે કોંગ્રેસ તરફથી આશિશ રણજીત દેશમુખ ચૂંટણી મેદાનમાં છે.

devendra fadnavis

24મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થનાર છે. રિઝલ્ટ જાહેર થાય તે પહેલા જણાવી દઈએ કે આ સીટ પર અત્યાર સુધીમાં માત્ર 2 ચૂંટણી જ થઈ છે અને બંને ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસ જીત્યા છે. 2009માં દેવેન્દ્ર ફડણવીસને 89258 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિકાસ પાંડુરંગ ઠાકરે 61,483 મત સાથે બીજા નંબરે રહ્યા હતા. જ્યારે 2014ની વિધાનસભા ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસને 1,13,818 વોટ મળ્યા હતા અને 54,976 મત સાથે કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ્લા વિનોદ પાટીલ બીજા નંબરે રહ્યા હતા.

Maharashtra Haryana election results 2019 live: અહીં મેળવો હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામMaharashtra Haryana election results 2019 live: અહીં મેળવો હરિયાણા અને મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ

English summary
devendra fadanvis won all two times from nagpur south west seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X