For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે ડૉ. રોમન સૈની જેણે મોદીએ ખાસ મળવા બોલાવ્યો છે

|
Google Oneindia Gujarati News

આજકાલ ન્યૂઝ પેપપ અને ઇન્ટરનેટ પર એક જ નામની ચર્ચા થાય છે જે છે ડૉ. રોમન સૈની. આ એ જ રૌમન સૈની છે જેમને 16 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ નિમંત્રણ આપીને તેમની ઓફિસ પર આવવા માટે બોલાવ્યા છે. અને મોદી અને અને રોમનની આ ખાસ મુલાકાત પાછળ પણ એક કારણ કારણ છે.

રૌમન સૈની તેવા વ્યક્તિ છે જેમણે ગરીબ બાળકોના ભણવા માટે આઇએસએસની નોકરી છોડી. માત્ર 22 વર્ષની ઉંમરે યુપીએસસી પરીક્ષા પાસ કરનાર અને પોતાના દેશના સૌથી યુવા આઇએએસ લિસ્ટમાં સામેલ થયા છે રોમન. આ પહેલા રોમન માત્ર 16 વર્ષની આયુમાં એમ્સની એન્ટ્રસ પરીક્ષા પાસ કરી ચૂક્યા છે. પણ રોમને પોતાની આઇએએસની નોકરી છોડીને ફ્રી ઓનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. અને આ જ કારણે 16 જાન્યુઆરીએ થનારા સ્ટાર્ટ અપ ઇન્ડિયાના કાર્યક્રમમાં પીએમઓ ઓફિસ દ્વારા તેમને ખાસ રૂપે બોલવામાં આવ્યા છે. ત્યારે રોમન સૈની વિષે વધુ જાણવા માટે વાંચો આ ફોટોસ્લાઇડર....

2011માં યૂ ટ્યૂબ ચેનલ

2011માં યૂ ટ્યૂબ ચેનલ

રોમને આ તમામ ફ્રી વીડિયો 2011માં યૂ ટ્યૂબ ચેનલ પર મૂક્યા અને તે કામમાં તેમની મદદ કરી તેમના મિત્ર ગૌરવ મુંજાલે.

5 લાખ વીડિયો

5 લાખ વીડિયો

તેમણે અત્યાર સુધીમાં unacademy નામે 5 લાખ વીડિયો જાહેર કર્યા છે.

10 લાખની વધુ વીડિયો

10 લાખની વધુ વીડિયો

અને તેમણે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વીડિયોને જાહેર કર્યા છે.

જેવા રૌમન તેવા તેમના મિત્ર

જેવા રૌમન તેવા તેમના મિત્ર

રોમનની જેમ જ તેમના મિત્ર ગૌરવે પણ પોતાની રિયલ એસસ્ટેટ કંપનીની નોકરી છોડી દીધી છે.

એક રોમન થી અનેક

એક રોમન થી અનેક

રોમનનો પ્રયાસ છે કે આ દ્વારા કોઇ બાળકનું ભલુ થાય અને તેનાથી તેના જેવા જ અનેક રોમન શિક્ષિત થઇ શકે.

English summary
Dr. Roman Saini is an Indian motivational speaker and one of the youngest IAS officers. Saini is the founder of Unacademy, an online portal which provides educational content to civil service aspirants.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X