વીડિયો: નશેડી છોકરીનો પોલીસ ચોકીમાં હંગામો, કહ્યું હાથ ઉખાડી નાખીશ
તેલંગાનાની પોલીસ ચોકીનો એક વીડિયો ખુબ જ તેજીથી વાયરલ થયો છે. આ વીડિયોમાં નશામાં ચુર એક છોકરીએ પોલીસ ચોકી માથે લિધી હતી. જયારે પોલીસકર્મીઓ તેને રોકવાની કોસિસ કરી ત્યારે તે ગાળા ગાળી પર ઉતરી આવી અને સાથે સાથે ધમકીઓ આપવા લાગી કે મને હાથ ના લગાવતા નથી તો હાથ ઉખાડી નાખીશ.

આ મામલો 12 માર્ચની રાતનો છે. જેમાં આ છોકરીને 2 છોકરાઓ સાથે પબ્લિક પ્લેસમાં દારુ પિતા પકડવામાં આવ્યા હતા. આ છોકરી કોઈ અમીર પરિવારથી આવતી હતી એટલે તે વારંવાર પોલીસની બદલી કરવાની ધમકીઓ આપતી હતી. તે પોલીસ ચોકીમાં ખુબ જ હંગામો કર્યો અને એક લેપટોપ પણ તોડી નાખ્યું.
હમણાં તો પોલીસે આ છોકરી અને તેના 2 મિત્રો પર શાંતિ ભંગ કરવા અને પબ્લિક પ્લેસમાં દારુ પીવાનો કેસ દાખલ કર્યો છે. તો જુઓ આ આખા મામલાનો વીડિયો.....












Click it and Unblock the Notifications
