For Quick Alerts
For Daily Alerts
આતંકીઓ સાથે પકડાયા DSP દેવિંદર સિંહ, પોલીસ સેવામાંથી બરખાસ્ત કરવાની ગૃહ મંત્રાલયે આપી મંજુરી
આતંકવાદીઓ સાથે ઝડપાયેલા ડીએસપી દેવીન્દર સિંહને જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રશાસન દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયા છે. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને દેવિંદર સિંહને બરતરફ કરવાની માંગ કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની આ ભલામણને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ દેવિંદર સિંહ વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપવામાં આવી છે.
નિર્ભયા રેપ કેસ: 22 જાન્યુઆરીએ નહી આપી શકાય દોષિતોને ફાંસી, વકીલે હાઇકોર્ટે જણાવ્યું કારણ