અર્થવ્યવસ્થા: બીજા ક્વાર્ટરમાં 6.3 ટકા રહી દેશની GDP, ધીમી પડી સ્પિડ
જુલાઈ-સપ્ટેમ્બર 2022-23માં ભારતનો GDP 6.3 ટકા વધ્યો છે. સરકારી ડેટા અનુસાર, દેશની અર્થવ્યવસ્થા (GDP) એ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ક્વાર્ટરમાં જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે 6.3 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે. નેશનલ સ્ટેટ
જુલાઈ-સપ્ટેમ્બર 2022-23માં ભારતનો GDP 6.3 ટકા વધ્યો છે. સરકારી ડેટા અનુસાર, દેશની અર્થવ્યવસ્થા (GDP) એ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ક્વાર્ટરમાં જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે 6.3 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા પ્રથમ ક્વાર્ટર કરતા ઓછો છે, પરંતુ તેને સંતોષકારક માનવામાં આવે છે.

આવી સ્થિતિમાં, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિકાસ દર ધીમો પડ્યો છે. 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલથી જૂન) 13.5 ટકાનો વિકાસ દર હતો, જોકે પ્રથમ ક્વાર્ટની તુલનામાં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિની ગતિ ધીમી પડી છે.
જ્યારે ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર 2021-22 ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 8.4 ટકા હતો. જ્યારે 2020-21ના બીજા ક્વાર્ટરમાં જીડીપી -7.5 ટકા હતો. આ મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના બુલેટિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, આ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 6.1 અને 6.3 ટકાની વચ્ચે રાખવામાં આવ્યો હતો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
