INX મીડિયા કેસઃ ચિદમ્બરમની ઈડીએ કરી ધરપકડ, પ્રોડક્શન વૉરન્ટ જારી

ઈડીએ તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરની આજે ધરપકડ કરી લીધી છે. આ પહેલા ઈડીએ તેમની જેલમાં જ બે કલાક પૂછપરછ કરી હતી

ઈડીએ તિહાર જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરની આજે ધરપકડ કરી લીધી છે. આ પહેલા ઈડીએ તેમની જેલમાં જ બે કલાક પૂછપરછ કરી હતી એટલુ જ નહિ ધરપકડ બાદ દિલ્લી સ્થિત વિશેષ અદાલતે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને ગુરુવારે અદાલતમાં હાજર કરવા માટે પ્રોડક્શન વૉરન્ટ પર જારી કરી દીધુ છે.

p Chidambaram

તમને જણાવી દઈએ કે એક સ્થાનિક અદાલતે મંગળવારે કેન્દ્રીય તપાસ એજન્સીને કેસના વરિષ્ઠ નેતાની પૂછપરછ કરવાની અનુમતિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મની લૉંડ્રિંગ કેસમાં ગયા સપ્તાહે ઈડીએ વિશેષ અદાલતમાં વિશેષ અરજી આપીને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની ધરપકડ માંગી હતી.

મની લોંડ્રિંગ કેસમાં આરોપી છે ચિદમ્બરમ

ઈડીએ અદાલતને કહ્યુ હતુ કે આઈએનએક્સ મીડિયાના મની લૉંડ્રિંગ મામલે તે ચિદમ્બરમની પૂછપરછ કરવા ઈચ્છે છે. એવામાં તેમને સાંસદની ધરપકડ આપવામાં આવે. જેના પર કોર્ટે ઈડીને ચિદમ્બરમની પૂછપરછ કરવાની પરવાનગી આપી હતી. સીબીઆઈએ 21 ઓગસ્ટના રોજ પી ચિદમ્બરને દિલ્લી સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ત્યારબાદ ચિદમ્બરમ સીબીઆઈની ન્યાયિક ધરપકડમાં તિહાર જેલમાં બંધ છે. ગઈ તારીખ પર સીબીઆઈ કોર્ટે પી ચિદમ્બરની ન્યાયિક ધરપકડ 17 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી હતી. દિલ્લી હાઈકોર્ટમાં પી ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X