કપિલ શર્મા પર પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ FIR નોંધાઇ

Posted By:
Subscribe to Oneindia News

જાણીતા કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલીઓ વધી. તેમની વિરુદ્ધ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ મુંબઇના વર્સોવામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

kapil sharma

તેમના પર આરોપ છે કે ભવન નિર્માણ દરમિયાન તેમણે મેનગ્રોવના વૃક્ષને કાપ્યું છે. જે બાદ વર્સોવામાં પર્યાવરણ સંરક્ષણ અઘિનિયમ અને મહારાષ્ટ્ર રિઝનલ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

English summary
FIR filed against actor Kapil Sharma under environment protection act and MRTP act.
Please Wait while comments are loading...