For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેન્નઈમાં તેલના ગોડાઉનમાં ભીષણ આગ, 500 ફાયરબ્રિગેડકર્મી હાજર

તમિલનાડુની રાજધાની ચેન્નઈના માધવરામ વિસ્તારમાં શનિવારે એક તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુની રાજધાની ચેન્નઈના માધવરામ વિસ્તારમાં શનિવારે એક તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. આગ એટલી ભયાનક છે કે તેને ઓલવવા માટે ફાયરબ્રિગેડકર્મી 500 અને ફાયરબ્રિગેડની 26 ગાડીઓ હાજર છે. હજુ સુધી ઘટનામાં કોઈનો જીવ ગયાના સમાચાર નથી. આગના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાંથી આકાશમાં આગના ગોળા ઉઠતા દેખાઈ રહ્યા છે. વિસ્તારમાં કાળો ધૂમાડો છવાયેલો છે.

fire

મનાલી ફાયર સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ કે અમે સાંજે 4 વાગ્યા આસપાસ એક કૉલ આવ્યો જેમાં જણાવવામાં આવ્યુ કે એક રાસાયણિક ગોડાઉનમાં આગ લાગી ગઈ છે. ત્યારબાદ અમે ઘણી ગાડીઓને ઘટના સ્થળે મોકલી. પરંતુ બાદમાં સૂચના મળી કે આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. ત્યારબાદ શહેરના લગભગ અડધી પાણીની ટેંકરો અને ફાયરબ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે. હાલમાં આગ પર ઘણી હદ સુધી કાબુ મેળવી લેવાયો છે.

આ પણ વાંચોઃ ભારતીયોના હિતોની રક્ષા કરવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઃ પીએમ મોદીઆ પણ વાંચોઃ ભારતીયોના હિતોની રક્ષા કરવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઃ પીએમ મોદી

English summary
Fire breaks out at an oil warehouse in Madhavaram area in Chennai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X