For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફૂટબૉલ ગ્રાઉન્ડથી પણ મોટો ઉલ્કાપિંડ આજે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે, નાસાએ આપી ચેતવણી

બ્રહ્માંડમાં અવારનવાર ઘણી આશ્વર્યજનક ઘટનાઓ થતી રહે છે. આવી જ એક અદભૂત ઘટના બનવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

બ્રહ્માંડમાં અવારનવાર ઘણી આશ્વર્યજનક ઘટનાઓ થતી રહે છે. આ અદભૂત ઘટનાઓ પર વૈજ્ઞાનિકો સતત નજર રાખે છે. નાસાના સેન્ટર ફૉર નિયર અર્થ ઑબ્જેક્ટ સ્ટડીઝે જણાવ્યુ છે કે પૃથ્વી પાસે 4 ઉલ્કા પિંડ 50,000 હજાર મીલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પાસેથી પસાર થશે. અંતરિક્ષ એજન્સીએ પુષ્ટિ કરી છે. જો કે આમાં પૃથ્વીને કોઈ પણ પ્રકારનુ કોઈ જોખમ જણાવવામાં આવ્યુ નથી.

પૃથ્વી પાસેથી 34 હજાર મીલ પ્રતિ કલાકની ઝડપે પસાર થશે

પૃથ્વી પાસેથી 34 હજાર મીલ પ્રતિ કલાકની ઝડપે પસાર થશે

નાસાના સેન્ટર ફૉર નિયર-અર્થ ઑબ્જેક્ટ સ્ટડીઝની વેબસાઈટના જણાવ્યા અનુસાર આજે પાંચ ઉલ્કા પિંડ પૃથ્વી પાસેથી પસાર થશે. પાંચમાંનો એક ઉલ્કાપિંડ 2020 કેકે7 108 ફૂટ પહોળો છે અને તે ધરતીની 3 લાખ મીલ નજીક આવી શકે છે. તે પૃથ્વી પાસે બપોરે 2.13 પાસેથી પસાર થશે. તે પૃથ્વી પાસેથી 34 હજાર મીલ પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. નાસાની Sentry સિસ્ટમ આ ઘટના પર નજર રાખી રહ્યુ છે.

એક ઉલ્કા પિંડ ફૂટબૉલના મેદાન જેટલુ મોટુ

એક ઉલ્કા પિંડ ફૂટબૉલના મેદાન જેટલુ મોટુ

વળી, 2020 KD4 11 ફૂટ પહોળુ ઉલ્કા પિંડ 25 લાખ મીલ દૂર સાંજે 6.17 વાગે નીકળશે. તેની સ્પીડ 12 હજાર મીલ પ્રતિ કલાક સુધી રહેવાની છે. ત્યારબાદ સૌથી મોટો 144 ફૂટ ઉલ્કાપિંડ 2020 KF રાતે 9.30 વાગે પૃથ્વી પાસેથી પસાર થશે ત્યારે તેની સ્પીડ 38,600 કિમી પ્રતિ કલાક રહેવાની છે. સૌથી છેલ્લા 104 ફૂટ પહોળુ 2020 KJ1 13 લાખ મીલ દૂરથી નીકળશે. એ પણ રાતે 9.30 વાગે 11 હજાર પ્રતિ મીલની ગતિથી પસાર થશે.

22 ઉલ્કાપિંડ છે જે આવનારા વર્ષોમાં ધરતી પાસેથી પસાર થશે

22 ઉલ્કાપિંડ છે જે આવનારા વર્ષોમાં ધરતી પાસેથી પસાર થશે

નાસાના જણાવ્યા અનુસાર એવા લગભગ 22 ઉલ્કાપિંડ છે જે આવનારા સમયમાં ધરતીની નજીક આવી શકે છે અને ટક્કરની સંભાવનાઓ થઈ શકે છે. જો કોઈ ઝડપી ગતિવાળા સ્પેસ ઑબ્જેક્ટના ધરતીથી 46.5 લાખ મીલથી નજીક આવવાની સંભાવા હોય છે. આ લિસ્ટમાં સૌથી પહેલો અને સૌથી મોટો ઉલ્કાપિંડ 29075 જે 2880 સુધી આવવાનો નથી. વળી, 2020-2025 વચ્ચે 2018 VP1 નામના ઉલ્કાપિંડના પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના છે પરંતુ તે માત્ર 7 ફૂટ પહોળો છે.

Cyclone Nisarg: જાણો, સાયક્લોનમાં લેંડફૉલનો અર્થ શું અને શા માટે તે મહત્વપૂર્ણ છે?Cyclone Nisarg: જાણો, સાયક્લોનમાં લેંડફૉલનો અર્થ શું અને શા માટે તે મહત્વપૂર્ણ છે?

English summary
football size asteroid will pass through earth, 4 asteroids to fly by as well
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X