For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mother's Day 2021: ગૂગલે ડૂડલ દ્વારા ખાસ અંદાજમાં પાઠવી શુભેચ્છા

Mother's Day 2021: ગૂગલે ડૂડલ દ્વારા ખાસ અંદાજમાં પાઠવી શુભેચ્છા

|
Google Oneindia Gujarati News

દુનિયાભરના કેટલાય દેશોમાં આજે મધર્સ ડે/ માતૃ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. મધર્સ ડે 8મી મેના રોજ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ મમ્મીને સમર્પિત હોય છે. મધર્સ ડે પર ગૂગલે એક ખાસ અંદાજમાં ડૂડલ બનાવ્યું છે. ગૂગલ ડૂડલ આજે દુનિયાભરની માતાઓને સમર્પિત છે. આ ડૂડલ દ્વારા ગૂગલે માતાના એક દિવસને સેલિબ્રેટ કર્યો છે. આ ડૂડલ ઘણું જ ખાસ છે કેમ કે આ એનિમેટેડ ડૂડલ છે. આ ડૂડલ એક સ્ટિલ ઈમેજ નથી બલકે પોપ-અપ કાર્ડ છે. જેમાં કેટલાય રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડૂડલ એક ખાસ પ્રકારનું ડિજિટલ કાર્ડ છે. આ વર્ષનું ગૂગલ ડૂડલ કાર્ડ ક્રાફ્ટ શાનદાર ઉદાહરણ છે.

mothers day

ડૂડલના આ ડિજિટલ કાર્ડનો ઉપયોગ કરી તમે દુનિયાના કોઈપણ ખુણામાં તમારી મ્મીને મધર્સ ડેની શુભકામનાઓ આપી શકો છો. ગૂગલ ડૂડલ આ ડિજિટલ કાર્ડ બનાવવામાં તમારી મદદ કરી શકે છે. ડૂડલ પર રાઈટ ક્લિક કરવા પર આ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા અન્ય પ્લેટફોર્મ પર સેર કરવાનું ઑપ્શન આપે છે.

કોરોના કાળમાં કેટલાય લોકો પોતાની માથી મધર્સ ડે પર દૂર છે, એવામાં તમે તમારી મમ્મીને બજારથી કાર્ડ ખરીદીને મોકલવાની જગ્યાએ ગૂગલના ડિજિટલ કાર્ડ વાળા ગૂગલનો ઉપયોગ કરી શકો છો.

જર્નલ ધી લેન્સેટે ભારતમાં કોરોના મહામારી માટે મોદીને જવાબદાર ઠેરવ્યાજર્નલ ધી લેન્સેટે ભારતમાં કોરોના મહામારી માટે મોદીને જવાબદાર ઠેરવ્યા

આ ગૂગલ ડૂડલને Olivia દ્વારા બનાવવામાં આવ્યું છે. ગૂગલ ડૂડલમાં લખ્યું છે, મધર્સ ડે 2021 ગૂગલે આજે ડૂડલમાં મધર્સ ડેના અવસર પર વિવિધ ક્રાફ્ટ ઑપ્શન જેવા હાર્ટ, ફ્લાવર, એનીમલનો ઉપયોગ કર્યો છે.

મધર્સ ડેનો ઈતિહાસ?

મધર્સ ડેની શરૂઆત 20મી શદીના શરૂઆતમાં અમેરિકામાં થઈ હતી. જેની શરૂઆત એના જાર્વિસે કરી હતી. મધર્સ ડે કઈ તારીખે મનાવવામાં આવે છે તેને લઈ દુનિયાભરમાં હંમેશા મતભેદ રહ્યો છે. ગ્રીસના લોકો મધર્સ ડે હર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવે છે. ભારતમાં પણ આ દિવસે જ ઉજવવામાં આવે છે. બોલીવિયામાં મધર્સ ડે 27 મેના રોજ ઉજવાય છે. જેની પાછળનું કારણ 27 મે 1812ની ક્રાંતિ છે. જેમાં સ્પેનની સેનાએ બૉલીવિનમાં આઝાદી માટે લડી રહી હતી તેવી મહિલાઓની હત્યા કરી નાખી હતી. જેથી ત્યાં મહિલાઓના સન્માનમાં 27મી મેના રોજ મધર્સ ડે ઉજવાય છે.

English summary
Google celebrate mother's day 2021 with pop up digital card in its doodle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X