For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે અધિગ્રહણો પર અંકુશ લગાવવા માટે વર્તમાન FDI નીતિમાં સુધારો કર્યો

ભારત સરકારે ભારતીય કંપનીઓના અવસરવાદી અધિગ્રહણો/અધિગ્રહણ પર અંકુશ લગાવવા માટે વર્તમાન એફડીઆઈ નીતિની સમીક્ષા કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારત સરકારે ભારતીય કંપનીઓના અવસરવાદી અધિગ્રહણો/અધિગ્રહણ પર અંકુશ લગાવવા માટે વર્તમાન એફડીઆઈ નીતિની સમીક્ષા કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા મુજબ વર્તમાનમાં કોવિડ 19 મહામારીના કારણે એફડીઆઈ નીતિમાં આવેલ વર્તમાન એફડીઆઈ નીતિ 2017ના પેરા 3.1.1માં સુધારો કરવામાં આવ્યો છે.

fdi

એફડીઆઈ નીતિ 2017માં લેટેસ્ટ સુધારા બાદ હવે અનિવાસી એકમ ભારતમાં નિષેધ ક્ષેત્રોને છોડીને એફડીઆઈ નીતિને આધીન ક્ષેત્રમાં રોકાણ કરી શકે છે. કોઈ દેશના એકમ એટલે કે જે ભારત સાથે ભૂમિ શેર કરતા હોય અથવા જ્યાં રોકાણ માલિકી સ્થિત હોય અથવા એવા કોઈ પણ દેશના નાગરિક હોય, તે માત્ર સરકારને આધીન રોકાણ કરી શકે છે.

આ પણ વાંચોઃ લૉકડાઉનમાં ધાબા પર માતાપિતાની હાજરીમાં લીધા 7 ફેરા, સગાઓએ ઑનલાઈન આપી શુભેચ્છાઆ પણ વાંચોઃ લૉકડાઉનમાં ધાબા પર માતાપિતાની હાજરીમાં લીધા 7 ફેરા, સગાઓએ ઑનલાઈન આપી શુભેચ્છા

English summary
Government of India amended extant fdi policy to curb takeovers acquisitions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X