For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirusના નમૂના એકત્ર કરવા માટે ICMRએ દિશા નિર્દેશ જાહેર કર્યા

Coronavirusના નમૂના એકત્ર કરવા માટે ICMRએ દિશા નિર્દેશ જાહેર કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના કેટલાય દેશોને પોતાના લપેટામાં લઈ ચૂકેલ કોરોનાવાયરસથી લોકોમાં દહેશતનો માહોલ છે. એવામાં લોકો ઘરેથી નિકળવા, હાથ મિલાવવા, સાથે ખાવાનું ખાવાથી પણ ડરી રહ્યા છે. આ દરમિયાન કોરોના વાયરસના પીડિતના નમૂનાની તપાસ કરવાને લઈ ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદે એક દિશા નિર્દેશ જાહેર કર્યા છે જેના વિશે તમને પણ જાણકારી હોવી જરૂરી છે. આવો વિસ્તૃત જાણો કેવી રીતે નમૂનાનો સંગ્રહ અને પેકિંગ કરવું જોઈએ.

Coronavirus

ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિશદના દિશા નિર્દેશોમાં સરકારી સ્વાસ્થ્ય પ્રાધિકરણો, હોસ્પિટલો, ચિકિત્સકો, પ્રયોગશાળાઓને કોરોનાવાઈરસના નમૂનાનો સંગ્રહ યોગ્ય રીતે કેવી રીતે કરવો જોઈએ તે વાગની જાણકારી આપવાાં આવી છે.

નમૂના લેનારાઓને વ્યક્તિગત સુરક્ષાના ઉપકરણ માટે હાથના ગ્લ્વ્ઝ, એન95 માસ્ક, ફેસ શીલ્ડ પહેરવા અનિવાર્ય છે અને સાથે જ પર્યાવરણની રક્ષા માટે જૈવ સુરક્ષા સાવધાનીઓનું પાલન કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

સેમ્પલ કલેક્શન માટે જરૂરી સામાન

નમૂના શીશિઓ અને વાયરસ પરિવહન માધ્યમ, ટિશૂ પેપર, રૂ, પૈરાફિન, સીજર, સેલો ટેપ, એર ટાઈટ કંટેનર, જામેલા જેક પેક, બાહરી કંટેનર (થર્મોકોલ બોક્, આઈસ બૉક્સ, હાર્ડ બૉક્સ).

આવી રીતે સ્ટોર કરો

  • નમૂના લેવાયા બાદ સાવધાનીથી પીપીઈ (નમૂના શીશી)નો ઉપયોગ કરો.
  • નમૂનાવાળી શીશીને સારી રીતે સીલ પેક કરો.
  • સેમ્પલને બીજા કન્ટેનરમાં રાખો અને પચી તેને એક પ્લાસ્ટિકના પેકેટમાં સીલ કરી દો.
  • ફરી નમૂનાને એક બંધ ઝારમાં રાખો.
  • જે બાદ તે ઝારને થર્મોકોલ બૉક્સમાં જામેલા જેક પેક સાથે રાખી દો.
  • હવે થર્મોકોલ બોક્સને એક હાર્ડ કાર્ડ બોર્ડ બૉક્સમાં પેક કરી દો.
  • જે બાદ નમૂના સાથે એક રેફરલ ફોર્મ અને અનુરોધ પત્ર રાખી દો
  • રેફરલ ફોર્મ અને અનુરોધ પત્રને સીલ પેકમાં થર્મોકોલ બોક્સમાં સાથે ચિપકાવો.
  • હવે થર્મોકોલ બૉક્સના ઢાકણાને સેલો ટેપથી સીલ કરી દો.

Coronavirus: ક્યારે પહેરવું જોઈએ માસ્ક, સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરીCoronavirus: ક્યારે પહેરવું જોઈએ માસ્ક, સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી

English summary
guideline of covid 19 sambple collection in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X