For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy B'day: શેર બજારના કિંગ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાનો આજે જન્મદિવસ

આજે શેરબજારના કિંગ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનો જન્મદિવસ છે. જાણો તેમના વિશે..

|
Google Oneindia Gujarati News

આજે શેરબજારના કિંગ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનો જન્મદિવસ છે. નાના રોકાણકારો તેમના પોર્ટફોલિયોને અનુસરે છે. રાકેશ ઝુનઝુનવાલા ભારતના 'વૉરેન બફેટ' તરીકે પણ જાણીતા છે. સેર બજારમાં પૈસા કમાવાનુ ખૂબ મુશ્કેલ કાર્ય છે પરંતુ રાકેશ ઝુનઝુનવાલા ભારતની એવી વ્યક્તિ છે જે શેરબજારમાં માત્ર 5000 રૂપિયાનુ રોકાણ કરીને આજે લગભગ કરોડોના માલિક બની ગયા છે. રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 જુલાઈ, 1960માં મુંબઈના મારવાડી પરિવારમાં થયો હતો.

Recommended Video

Birthday Special : શેરબજારના ‘કિંગ’ રાકેશ ઝુનઝુનવાલાનો આજે જન્મ દિવસ

rakesh zunzunwala

રાકેશ ઝુનઝુનવાલાના પિતા આવકવેરા અધિકારી હતા જેમને શેરબજારમાં ખૂબ રસ હતો. તેમણે ઈકોનૉમિક્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ અને પછી 1985માં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યા. રાકેશ ઝુનઝુનવાલાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતુ. હવે શેરબજારમાં પ્રવેશવાનો સમય આવી ગયો હતો પરંતુ તે સમયે તેમની પાસે રોકાણ માટે પૂરતા પૈસા નહોતા. રાકેશ ઝુનઝુનવાલાએ પહેલા 5000 રૂપિયાની સાથે પ્રથમ રોકાણ કર્યુ હતુ.

બીએસઈ સેન્સેક્સ 150 પોઈન્ટ પર હતો. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં અનંત રાજ ઈન્ડસ્ટ્રીઝ, અરવિંદો ફાર્મા અને ટાઈટન જેવા શેરોનો સમાવેશ થાય છે. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ તેમના પોર્ટફોલિયો CRISIL, DHFL અને એસ્કૉર્ટને પણ સમાવેશ કર્યો છે. MCX અને NCC પણ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો ભાગ છે. રાકેશ ઝુનઝુનવાલાએ સ્પાઈસ જેટ, જેટ એરવેઝ, ડેલ્ટા કોર અને એપટેકને પણ તેમના પોર્ટફોલિયોમાં સમાવ્યો છે.

English summary
Happy B'day: Share market King Rakesh Zunzunwala birthday today, Know about him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X