News in pics: જુઓ ખાસ તસવીરો જે બની ગઇ સમાચાર

બેંગ્લોર: દરરોજ ઘણા પ્રકારના સમાચારોથી આપણે વાકેફ થઇએ છીએ. વિશ્વમાં દરરોજ ઘણા પ્રકારની ઘટનાઓ ઘટે છે. જેમાંથી કેટલીક આપણે માટે મહત્વપૂર્ણ હોય છે, જ્યારે કેટલીક આપણને મનોરંજક લાગે છે. કેટલીક રાષ્ટ્રીય સ્તરની કેટલીક આંતરરાષ્ટ્રીય, કેટલીક આતંકવાદ સાથે જોડાયેલી હોય છે કેટલીક પૂર સાથે જોડાયેલી હોય છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલીક રસપ્રદ સમાચારો આપણી નજરોથી દૂર રહી જાય છે. અહીં અમે તમને કેટલીક એવી તસવીરો બતાવી રહ્યાં છીએ, જે પોતાનામાં જ એક સમાચાર છે.

તો સ્લાઇડર આગળ વધારો અને દરેક સ્લાઇડમાં જુઓ આજની ન્યૂઝ અને પિક્સ.

ગણપતિ બપ્પા મોરયા

ગણપતિ બપ્પા મોરયા

મુંબઇમાં ગણેશોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમા લઇ જતાં નવી મુંબઇના શ્રદ્ધાળુ.

પૂરથી તબાહી

પૂરથી તબાહી

ઓરિસ્સાના જાજપુર જિલ્લામાં પૂરથી પાણીથી ભરાયેલો વિસ્તાર. લોકોને તેમાની ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગો કબડ્ડી

ગો કબડ્ડી

જયપુર પિંક પૈંથરર્સ ઔરક પુનેરી પલટનના પ્રો કબડ્ડી મેચ દરમિયાન બૉલીવુડ સ્ટાર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન.

કારની ખરાબ હાલત

કારની ખરાબ હાલત

નવી દિલ્હીના ઇંદ્રલોકમાં એક એક્સિડંટ દરમિયાન કારની હાલત ખરાબ થઇ હતી. તેને જોઇને જ એક્સિડન્ટનો અંદાજો લગાવી શકાય છે.

કલકત્તામાં મહાત્મા ગાંધી

કલકત્તામાં મહાત્મા ગાંધી

કલકત્તામાં એક પાર્કમાં મહાત્મા ગાંધીની દાંડી માર્ચ યાત્ર લીલા ઘાસને કાપનીને દર્શાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X