આજના દિવસે બન્યા હતા 11 મા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, તેમની લખેલી 5 પુસ્તક, જે તમારી વાંચવી જોઇએ
ભારતના મિસાઇલ મેન ના નામથી જાણિતા પૂર્વ રાષ્ટ્રપતિ વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ આજના દિવેસ 18 જુલાઇના 11 મા રાષ્ટ્રપતિ બન્યા હતા. 15 જુલાઇ 2002 ના ભારતના રાષ્ટ્રપતિની ચૂંટમી યોજાઇ હતી. 18 જુલાઇ 2002ના તેના પરીણામની જાહેરાત થઇ હતી. જેમા અબ્દુલ કલામ પોતાના નજીકના પ્રતિદ્વદ્ધી લક્ષી સહગલને હરાવીને 11 મા રાષ્ટ્રપતિ બન્યા હતા.

તમને જણાવી દઇએ કે, ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વારા લખવામાં આવેલ પાંચ પુસ્તકો લખ્યા છે જેના વીશે તમારે જરુર જાણવુ જોઇએ.
1 વિગ્સ ઓફ ફાયર: એન ઓટોબાયોગ્રાફી વિગ્સ ઓફ અન ઓટોબાયોગ્રાફીક ઓપ એપીજે એબ્દુલ કલામ, કલામની આત્મકથા છે. આના સહ લેખક અરુણ તિવારી છે. તેમા અબ્દલ કલામના બાળપણથી લઇને તેમના 1199 સુધીની સફર વિશે લખવામાં આવ છે.
2 ટર્નિગ પોઇન્ટ્સ એ જર્ની થઅરુ ચેલેન્જ
ટાર્નિગ પોઇન્ટ પુસ્તક વિગ્સ ઓફ ફાયરની આગામી કડી છે. જેમા 1992 સુધી એપીજે અબ્દુલ કલામના જીવને સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક તેમના પ્રશાસન અને તે દરમિયાન ઘટનાઓ અંગે જણાવે છે. આ પુસ્તક વિજન 2020 રોડમેપની જેમ છે. તેમણે આ પુસ્તકમાં આ અંગે જોર આપ્યુ છે. ભારતની પ્રગતિ માટે પ્રાદ્યોગોકીને અપનાવુ પડશે. તેમણે એમ પણ કહ્યુ કે, ભારત આધુનિક સમયમાં કેટલીક સમસ્યાઓને ઇ ગર્વનેસના દ્વરા સમાધાન કાઢી શાય છે.
3 માય જર્ની: 'ટ્રાન્સફોર્મિગ ડ્રીમ્સ ઇનટુ એક્શન
4 ઇંડિયા 2020 એ વિજન ફઓર ધી ન્યુ મિલેનિયમ
5 Indomitable Sprint












Click it and Unblock the Notifications
