HDFC બેંક અધિકારીનો વીડિયો લીક, ટાર્ગેટ નહી પુરો થતા આપી ગંદી ગંધી ગાળો, થયો સસ્પેન્ડ
HDFC Bank: પ્રાઇવેટ કંપનીઓમાં જેવી રીતે કર્મચારીઓ પર ટાર્ગેટનો દબાવ બનાવામાં આવેછે . જેના લીધે કર્મચારીઓની માનસિક તણાવમાથી પસાર થવુ પડે છે. દેશમાં ટોચના પ્રાઇવેટ બેંક એચડીએપસી બેંકમાં આવા પ્રકારની ઘટના સામે આવી છે. અને સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

એચડીએફસી બેંકના વરિષ્ઠ કર્મચારીનો વીડિયોમાં જોઇ શકાય છે કે, તે પોતાના જૂનિયર કર્મચારીને ફટકાર લગાવી રહ્યો છે. કર્મચારી અકાઉંટ ખોલવાના પોતાના લક્ષ્યાંકને પુરા નથી કરી શક્તો જેના લીધે બેંક અધિકારી તેની ફટકાર લગાવી રહ્યો છે.
આ ઘટનાનો વીડિયો લીક થયા બાદ બેંક અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. અને કહેવામાં આવ્યુ છે કે, વર્કપ્લેસપર કોઇ પણ પ્રકારની ગેરવર્તનની સામે અણારી ઝીલો ટોરન્સની નીતી છે. કર્મચારીઓનું સમ્માન સાથે જ એક બીજા સાથે વર્તન કરવુ જોઇએ.
બેંકના સર્વિસ મેનેજર અજયે કહ્યુ કે, પ્રાથ્મિક તપાસના આધારે સંબંધિત કર્મચારીને સસ્પેડ કરી દેવામાં આવ્યો છે. અને આ મામલે વિસ્તૃત તપાસ ચાલી રહી છે. આ તપાસ બેંકના ગાઇડલાઇન્સ અનુસાર હશે.
અજયે કહ્યુ કે, એચડીએફસી બેંકે અમારી ઝીરો ટોલરેન્સ નીતિ છે. અમે કોઇ પણ પ્રકારની ગેરવર્તનનો સ્વીકાર નહી કરીએ. અમારુ માનવુ છે કે, અમને અમારા તમામ કર્ચારીઓ સાથે સમ્માન અને સારુ વર્તન કરવુ જોઇએ.












Click it and Unblock the Notifications
