For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Forecast: આ રાજ્યોમાં 24 કલાક દરમિયાન થઈ શકે ધોધમાર વરસાદ

Weather Forecast: આ રાજ્યોમાં 24 કલાક દરમિયાન થઈ શકે ધોધમાર વરસાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના કેટલાય રાજ્યોમાં થઈ રહેલ વરસાદના કારણે લોકો ભારે પરેશાન છે, સ્કાઈમેટ મુજબ આગામી 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થઈ શકે છે તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ શકે છે, જ્યારે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે વરસાદ થઈ શકે છે જ્યારે જમ્મૂ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ શરૂ થઈ શકે છે. ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ તેજ વરસાદ થવાની સંભાવના છે.

14થી 17 એપ્રિલ સુધી વરસાદ થઈ શકે

14થી 17 એપ્રિલ સુધી વરસાદ થઈ શકે

જ્યારે ભારતીય હવામાન વિભાગે પહેલા જ કહી રાખ્યું છે કે 14થી 17 એપ્રિલ સુધી બિહાર-ઝારખંડ સહિત આસપાસના ક્ષેત્રોમાં આંશિક રૂપે વાદળ છવાયેલા રહેવાની સંભાવના છે, જ્યારે આગલા 24 કલાકમાં દિલ્હી-એનસીઆર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા છે, આઈએમડીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં ટીકમગઢ, સાગર, સતના, પન્ના, દમોહ, છતરપુર, રીવા, દતિયા, ગ્વાલિયર, વિદિશા અને ભોપાલમાં 13 તારીખે હળવા વરસાદના અણસાર ચે જ્યારે 14 એપ્રિલે સિંગરોલી, ઉમરિયા, શહડોલમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે આગલા 24 કલાક દરમિયાન રાજસ્થાનના ચુરૂ, અલવર, જયપુર, ભરતપુર અને આસપાસના વિસ્તારોમાં આંધી સાથે હળવા વરસાદની સંભાવના છે.

આ રાજ્યોના કેટલાક ભાગોમાં ધૂળ ભરી આંધી ચાલી શકે છે

આ રાજ્યોના કેટલાક ભાગોમાં ધૂળ ભરી આંધી ચાલી શકે છે

જ્યારે પંજાબ, હરિયાણામાં ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે, તો આગલા 24 કલાક દરમિયાન કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં તેજ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અહીં તટીય ક્ષેત્રોમાં પણ વરસાદ થઈ શકે છે, જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરી રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે. જ્યારે પ્રયાગરાજ, વારાણસી, જૌનપુર, આજમગઢ, મિર્જાપુર, ગયા, નવાદા, જમુઈ, બાંકા, કોલકાતા અને આસનસોલ સહિત કેટલાય શહેરોમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાથી તેજ ગરમી જલદી જ પોતાની શિકંજો કસશે અને ઝારખંડમાં પણ એક બે સ્થળો પર તાપમાનમાં તેજીથી વધારો થશે.

હવામાન ખાતાએ ચેતાવણી આપી

હવામાન ખાતાએ ચેતાવણી આપી

જ્યારે હવામાન ખાતા મુજબ આગલા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆરમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જ્યારે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થઈ શકે છે જ્યારે આસામ અને અરુણાચલ પ્રદેશના પૂર્વી ભાગોમાં હળવો વરસાદ થવાના અણસાર છે જ્યારે કેરળ, આંતરિક તમિલનાડુ અને દક્ષિણી આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાં વાદળ વરસી શકે છે.

40ને પાર પારો જઈ શકે

40ને પાર પારો જઈ શકે

રાજધાની દિલ્હીમાં આમ તો તાપમાન વધવું શરૂ થઈ ગયું છે અને આગામી 2-3 દિવસમાં આ તાપમાન 40 ડિગ્રીના સ્તરને પાર કરી શકે છે, 16 એપ્રિલે તેજ ધૂપ નીકળી શકે છે પરંતુ પશ્ચિમી વિક્ષોભ 17 એપ્રિલે ફરીથી ઉત્તર ભારતના ક્ષેત્રો પર દસ્તક આપશે અને વરસાદ થશે જેની અસર મેદાની વિસ્તારો પર પણ જોવા મળશે.

જંગલમાં અજગર અને દીપડા વચ્ચે થઈ ખતરનાક લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યુંજંગલમાં અજગર અને દીપડા વચ્ચે થઈ ખતરનાક લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યું

English summary
Heavy Rain Expectes in Andhra Pradesh, Tamil Nadu, Karnataka, UP, MP, Bihar,Jammu & Kashmir saysSkymet Weather, BE Alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X