For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદુ સેનાએ મનાવી રાણી વિક્ટોરિયાની પુણ્યતિથિ, અંગ્રેજો ના હોત તો ભારતના ટૂકડા થઈ જાત

દક્ષિણપંથી જૂથ હિંદુ સેનાએ મંગળવારે બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાની 118મી પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

|
Google Oneindia Gujarati News

દક્ષિણપંથી જૂથ હિંદુ સેનાએ મંગળવારે બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાની 118મી પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમણે (વિક્ટોરિયા) એ ભારતને મુઘલોના નિરંકુશ શાસનમાંથી મુક્ત કરાવ્યા હતા. કાર્યક્રમનું આયોજન જંતર-મંતર પર કરવામાં આવ્યુ હતુ. આયોજનકર્તાઓએ કહ્યુ કે તેમણે પહેલી વાર મહારાણી વિક્ટોરિયાને શ્રદ્ધાંજલિ આપી છે. સંગઠને બ્રિટિશ રાણીને 1857માં રજવાડાઓને એકજૂથ રાખવાની પણ ક્રેડિટ આપી.

ભારતના ટૂકડા ટૂકડા થઈ ગયા હોત

ભારતના ટૂકડા ટૂકડા થઈ ગયા હોત

જો અહીં અંગ્રેજોનું શાસન ન હોત તો હિંદુ સેનાના રાષ્ટ્રીય પ્રવકતા અને ઉપાધ્યક્ષ સુરજીત યાદવે દાવો કર્યો, ભારતના ટૂકડા ટૂકડા થઈ ગયા હોત અહીં અંગ્રેજોનું શાસન ન હોત. જેમણે ઘણા રજવાડાઓને હિંદુ સેના રાષ્ટ્રીય પ્રવકતા અને ઉપાધ્યક્ષ સુરજીત યાદવે દાવો કર્યો.. ભારતા ટુકડા થઈ ગયા હોત. જેમણે ઘણા રજવાડાઓને 1857માં એકજૂથ રાખ્યા. યાદવે દાવો કર્યો બ્રિટિ શસકોએ અપણને ઘણુ બધુ આપ્યુ છે ભલે તે કાયદો હોય, રેલવે હોય કે કમ્યુનિકેશન નેટવર્ક હોય, સ્કૂલ હોય કે ઈમારતો હોય. અંગ્રેજોએ આપણા મંદિરોને નષ્ટ નથ કર્યા. જેવું અન્ય લોકોએ કર્યુ. તેમણે આપણને એ કાયદો આપ્યો જેનું આપણે આજે પણ એલાન કરીએ છે.

જો દુનિયામાં કોઈ જેન્ટલમેનના વંશ છે તો તે બ્રિટિશ છે

જો દુનિયામાં કોઈ જેન્ટલમેનના વંશ છે તો તે બ્રિટિશ છે

સુરજીત યાદવે કહ્યુ કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ જેવા નેતા અવાજ ન ઉઠાવી શક્યા કારણકે આ નિરંકુશ સરકાર નહોતી. તેમના દ્વારા જ ભારતયોને આઝાદીનો પહેલી વાર સ્વાદ ચાખ્યો જ્યારે અંગ્રેજોએ 1882માં સ્થાનિક રીતે સ્વશાસનની મંજૂરી આપપી. યાદવે એ પણ દાવો કર્યો કે શાહી સેનાએ ભારતની બધી જાતિઓ વચ્ચે સમાનતાનો સંદેશ આપ્યો. અંગ્રેજોએ મહાર રેજિમેન્ટની રચના કરી. આ પહેલા પશ્ચિમ બંગાળ પ્રેસીડન્સીમાં માત્ર ઉચ્ચ જાતિઓના લોકોને જ સેનામાં ભરતી થવાની પરવાનગી હતી. તેમણે દાવો કર્યો, જો દુનિયામાં જેન્ટલમેનનો વંશ છે તો તે છે બ્રિટિશ.

હિંદુ સેના પહેલા મનાવી ચૂકી છે ટ્રમ્પનો જન્મદિવસ

હિંદુ સેના પહેલા મનાવી ચૂકી છે ટ્રમ્પનો જન્મદિવસ

આ પહેલા હિંદુ સેનાએ 2017 નવી દિલ્હીમાં 7.1 કિલોગ્રામ વજનનો કેટ કાપીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ મનાવ્યો હતો. હિંદુ સેના દ્વારા દિલ્હીમાં મહારાની વિક્ટોરિયાની 118મી પુણમ્યતિથિ મનાવા પર જેએનયુની પૂર્વ છાત્રસંઘ ઉપાધ્યક્ષ શહલા રાશિદે પ્રતિક્રિયા આપતા પૂછ્યુ કે આ દેશદ્રોહ નથી. તેમણે ટવીટર દ્વારા કહ્યુ કે, ડિયર દિલ્લી પોલિસ શું આના પર આઈપીસીની કલમ 144A અંતર્ગત વોરન્ટ જારી થાય છે? હિંદુ સેના સાચેમાં ભારત પર બ્રિટિશ આધિપત્યની ઉજવણી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ નરોડા પાટિયા રમખાણો કેસમાં 4 દોષિતોને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહતઆ પણ વાંચોઃ નરોડા પાટિયા રમખાણો કેસમાં 4 દોષિતોને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

English summary
Hindu Sena pays tributes to Queen Victoria on death anniversary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X