ગોવામાં AAPએ પ્રદેશ અધ્યક્ષ સિવાય સંગઠનનો કર્યો ભંગ, જલ્દી આવશે નવી યાદી
ગોવામાં, આમ આદમી પાર્ટી (AAP) એ પ્રદેશ પ્રમુખ પદ સિવાય તાત્કાલિક અસરથી સંગઠનનું વિસર્જન કર્યું. આ સાથે પાર્ટીએ ટૂંક સમયમાં નવા સંગઠનની જાહેરાત કરવાનું કહ્યું છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટા વચનો આપ્યા બાદ પણ ગોવામાં માત્ર એક સીટ મળી હતી. જેને લઈને પાર્ટીમાં ભારે નિરાશા જોવા મળી હતી. તેને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ નિર્ણય લીધો છે.
Aam Aadmi Party (AAP) dissolves the present organisation in Goa with immediate effect, except for the position of State President. The new organisational structure will be announced soon. pic.twitter.com/mpi1sTiWeh
— ANI (@ANI) May 27, 2023












Click it and Unblock the Notifications
