For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મહારાષ્ટ્રમાં પીએમ મોદી બોલ્યાઃ પછાત હોવાના કારણે કોંગ્રેસે મને ગાળો દીધી

માઢામાં રેલીને સંબોધિત કરતા પીએમે કહ્યુ કે પછાત હોવા કારણે મને ઘણી વાર કોંગ્રેસ અને તેમના સાથીઓએ હેસિયત બતાવનાર અને જાતિ બતાવનાર ગાળો આપી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રની રેલીમાં પીએમ મોદીએ જાતિ કાર્ડ ખેલ્યુ છે. માઢામાં રેલીને સંબોધિત કરતા પીએમે કહ્યુ કે પછાત હોવા કારણે મને ઘણી વાર કોંગ્રેસ અને તેમના સાથીઓએ હેસિયત બતાવનાર અને જાતિ બતાવનાર ગાળો આપી છે. આટલો મોટો દેશ ચલાવવા માટે મજબૂત નેતા જોઈએ. 2014માં ભલે ભારે બહુમતના કારણે હું મોટો નિર્ણય લઈ શક્યો. મોદી આજે ગુજરાતમાં પણ ત્રણ રેલીઓ કરશે. મોદીએ કહ્યુ, 'નામદારે પહેલા ચોકીદારોને ચોર કહ્યા. દરેક હિંદુસ્તાની ચોકીદાર કહેવા લાગ્યા તો તેમના મોઢા પર તાળા લાગી ગયા.'

pm modi

'હવે મોઢુ છૂપાવીને ફરી રહ્યા છે. કોંગ્રેસના નામદાર આખા સમાજને ગાળો દેવામાં લાગી ગયા છે. કોંગ્રેસ અને તેમના સાથી કહે છે કે સમાજમાં જે પણ મોદી છે તે બધા ચોર છે. પછાત હોવાના કારણે કોંગ્રેસ અને તેમના સાથીઓએ મારી જાતિ બતાવતી ગાળો આપવામાં કોઈ કમી નથી રાખી. આ વખતે તો તેમણે હદ પાર કરીને આખા પછાત સમાજને ગાળો આપી દીધી. મને ગાળો આપો. હું સહન કરી લઈશ. દલિત, આદિવાસીને કોઈએ પણ અપમાનિત કરવા માટે ચોર કહ્યા તો મોદા અને દેશ સહન નહિ કરે.'

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ હાલમાં કહ્યુ હતુ, 'મારો એક પ્રશ્ન છે. બધા ચોરોના નામ મોદી કેમ હોય છે, ભલે તે નીરવ મોદી હોય, લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી હોય? અમને નથી ખબર કે આવા કેટલા મોદી આવશે.'

આ પણ વાંચોઃ કોંગ્રેસથી નારાજ થયા પ્રિયંકા ચતુર્વેદી, 'ગુંડાઓને મળી રહ્યુ છે મહત્વ'આ પણ વાંચોઃ કોંગ્રેસથી નારાજ થયા પ્રિયંકા ચતુર્વેદી, 'ગુંડાઓને મળી રહ્યુ છે મહત્વ'

English summary
In process of abusing me, Congress has started maligning entire backward community: PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X