For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ સંતુષ્ટિના મુદ્દે ભારત ત્રીજા ક્રમે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 મે: સેક્સ સંતુષ્ટિના મુદ્દે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. સેક્સને દાંપત્ય જીવાનો ભાગ માનવાની સાથે 50 ટકાથી વધુ ભારતીયોએ સ્વિકાર કર્યું હતું કે તે આ સંબંધમાં અત્યાર સુધી સંતુષ્ટ છે. ડ્યૂરેક્સ દ્વારા કરાવવામાં આવેલા સર્વે મુજબ ભારતની 61 ટકા જનતા સેક્સના મુદ્દે સંતુષ્ટ અનુભવે છે.

આ સર્વે અનુસાર સેક્સ સંતુષ્ટિના મામલે પ્રથમ સ્થાન પર નાઇઝેરિયા (67 ટકા) છે. જ્યારે બીજા સ્થાન પર મેક્સિકો છે જ્યાં 63 ટકા સેક્સ સંબંધમાં સંતુષ્ટિ અનુભવે છે. આ યાદીમાં ભારતનું ત્રીજું સ્થાન છે.

ભારતમાં 61 ટકા લોકોએ સ્વિકાર્યું છે કે તે પોતાના સાથી સાથે સેક્સ સંબંધના મામલે સંતુષ્ટ છે.ચોથા નંબર પર પોલેન્ડ (54 ટકા) અને છઠ્ઠા નંબર પર ગ્રીસ (51 ટકા)નું નામ છે. ત્યારબાદ હોલેન્ડ (50 ટકા), દક્ષિણ આફ્રિકા (50 ટકા), અને સ્પેન (49 ટકા) છે.

relationship-pic

આશ્વર્યજનક વાત એ છે કે પોતાના જીવનકાળમાં 10-12 સેક્સ પાર્ટનર બનાવવા છતાં અમેરિકા અને કેનેડાના ફક્ત 48 ટકા લોકો સેક્સના મુદ્દે સંતોષ અનુભવે છે.
જો કે ડ્યૂરેક્સે પોતાના સર્વેમાં સેક્સ સંતુષ્ટિના મામલે કેટલાક પ્રશ્નો કર્યા હતા. આ પ્રશ્ન તણાવ મુક્ત સંબંધ, સેક્સ સ્વિકાર્યતા, સેક્સ મિથથી અંતર, સેક્સની નિરંતરતા સાથે જોડાયેલા હતા. આ બાબતોને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવામાં આવ્યાં હતા જેમાં ભારતના 61 ટકા લોકોએ સેક્સ સંતુષ્ટિની વાત સ્વિકારી હતી.

English summary
Nigerians have been ranked as among the most sexually satisfied in the world by in a statement released on Tuesday by Durex, a condom manufacturer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X