For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISROએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યુ કાર્ટોસેન્ટ-3 સેટેલાઈટ, સેનાને કરશે મોટી મદદ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો) તરફથી આજે કાર્ટોસેન્ટ-3 અને 13 કૉમર્શિયલ નેનો સેટેલાઈટ્સને લૉન્ચ કરી દેવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો) તરફથી આજે કાર્ટોસેન્ટ-3 અને 13 કૉમર્શિયલ નેનો સેટેલાઈટ્સને લૉન્ચ કરી દેવામાં આવ્યા. પહેલા આ સેટેલાઈટ્સને 25 નવેમ્બરે લૉન્ચ કરવાના હતા પરંતુ બાદમાં ઈસરો તરફથી લૉન્ચિંગની તારીખ બદલવાની માહિતી આપવામાં આવી હતી. સવારે નક્કી સમય પર 9:28 મિનિટે આ સેટેલાઈટ્સને લૉન્ચ કરવામાં આવ્યુ.

શું છે કાર્ટોસેન્ટ-3નુ મહત્વ

શું છે કાર્ટોસેન્ટ-3નુ મહત્વ

ઈસરોએ મંગળવારે સાંજે ટ્વિટર પર જણાવ્યુ હતુ કે સેટેલાઈટ્સના લૉન્ચિંગ પહેલા 16 કલાકનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. ચંદ્રયાન-2 બાદ આ ઈસરોનુ સૌથી મહત્વનુ અને મોટુ મિશન છે. આ સેટેલાઈટ્સને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવશે. બીજા જે 13 સેટેલાઈટ્સ લૉન્ચ થઈ રહ્યા છે તે અમેરિકાના છે. ઈસરો તરફથી માહિતી આપવામાં આવી છે કે આનુ રૉકેટ પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ- XL variant (PSLV-XL)ની મદદથી સેટેલાઈટ્સને અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. કાર્ટોસેન્ટનો ઉપયોગ હવામાન અને સેના સાથે જોડાયેલી મહત્વની માહિતી ભેગી કરવામાં કરવામાં આવશે.

હવામાન અને સેના સાથે જોડાયેલી મહત્વની માહિતી ભેગી કરશે

ઈસરો તરફથી માહિતી આપવામાં આવી છે કે આનુ રૉકેટ પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ- XL variant (PSLV-XL)ની મદદથી સેટેલાઈટ્સને અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. કાર્ટોસેન્ટનો ઉપયોગ હવામાન અને સેના સાથે જોડાયેલી મહત્વની માહિતી ભેગી કરવામાં કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુપ્રિયા સૂળેએ ગળે લગાવીને અજિત પવારનુ કર્યુ સ્વાગત, જુઓ ફોટાઆ પણ વાંચોઃ સુપ્રિયા સૂળેએ ગળે લગાવીને અજિત પવારનુ કર્યુ સ્વાગત, જુઓ ફોટા

કાર્ટોસેન્ટ-3નુ વજન લગભગ 1500 કિલોગ્રામ

કાર્ટોસેન્ટ-3નુ વજન લગભગ 1500 કિલોગ્રામ છે આ ત્રીજી પેઢીના એડવાન્સ્ડ હાઈ રિઝોલ્યુશનવાળા અર્થ ઈમેજિંગ સેટેલાઈટ્સમાં પહેલુ સેટેલાઈટ છે. આ સેટેલાઈટને અંતરિક્ષની કશાથી 509 કિલોમીટરના અંતરે 97.2 ડિગ્રીના ઝૂકાવ પર સ્થાપિત કરવામાં આવશે. ઈસરોએ જણાવ્યુ છે કે જે વધુ 13 સેટેલાઈટ્સ છે તે બધા અમેરિકાની કંપની ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ)ના કૉન્ટ્રાક્ટ હેઠળ લૉન્ચ કરવામાં આવશે આ એક નવી કંપની છે જેને અંતરિક્ષ વિભાગ સાથે હાલમા જ તૈયાર કરવામાં આવી છે.

English summary
ISRO to launch CARTOSAT-3, 13 other US Satellites from Sriharikota today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X