For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓક્ટોબર: અલગ તેલંગાણાના વિરોધમાં છેલ્લા પાંચ દિવસથી, 5 ઓક્ટોબરથી અનશન પર બેઠેલા વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જનગનમોહન રેડ્ડીને હિરાસતમાં લઇ લીધા છે. હૈદરાબાદમાં જગનને નિઝામ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લઇ જવામાં આવ્યા. જગનને હોસ્પિટલ લઇ જવા માટે સુરક્ષા કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવવી પડી.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા તેલંગાણા રાજ્ય ગઠિત કરવાના નિર્ણયની સામે આંધ્ર પ્રદેશમાં વાઇએસઆર કોંગ્રેસના મુખિયા જગનમોહન રેડ્ડી છેલ્લા પાંચ દિવસથી અનશન પર છે. તેઓ સોમવાર 8 ઓક્ટોબરના રોજથી ટીડીપીના પ્રમુખ ચંદ્રબાપુ નાયડ઼ૂ પણ દિલ્હીમાં આમરણ અનશન પર ઉતરી ગયા હતા.

વાઇએસ આર કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે જગનની તપાસ કરનારા ડોક્ટરોએ તેમને અનશન ખતમ કરવાની સલાહ આપી હતી કારણ કે તેમનું શુગર લેવલ ઓછું છઇ રહ્યું હતું. જગનની લથડતી હાલત જોઇને પોલીસે તેમને જબરદસ્તી ઉપવાસ સ્થળ પરથી ઉઠાવીને હોસ્પિટલ ભેગા કરી દીધા.

રાજનાથને મળ્યા જગનની માતા
વાઇએસઆર કોંગ્રેસ ચીફ અને જગન મોહનની માતા વિજયમ્માએ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી તેલંગાણા મુદ્દા પર સમર્થન માંગ્યું છે. જોકે આગામી લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓના ગઠબંધનની વાતને તેમણે નકારી કાઢી. જેલમાંથી છૂટ્યા બાદ જગને એક પ્રેસ કોન્ફ્રેન્સમાં મોદીના વખાણ કર્યા હતા.

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અલગ તેલંગાણાના વિરોધમાં છેલ્લા પાંચ દિવસથી, 5 ઓક્ટોબરથી અનશન પર બેઠેલા વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જનગનમોહન રેડ્ડીને હિરાસતમાં લઇ લીધા છે.

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

હૈદરાબાદમાં જગનને નિઝામ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લઇ જવામાં આવ્યા. જગનને હોસ્પિટલ લઇ જવા માટે સુરક્ષા કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવવી પડી.

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

સરકાર દ્વારા તેલંગાણા રાજ્ય ગઠિત કરવાના નિર્ણયની સામે આંધ્ર પ્રદેશમાં વાઇએસઆર કોંગ્રેસના મુખિયા જગનમોહન રેડ્ડી છેલ્લા પાંચ દિવસથી અનશન પર છે.

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

સોમવાર 8 ઓક્ટોબરના રોજથી ટીડીપીના પ્રમુખ ચંદ્રબાપુ નાયડ઼ૂ પણ દિલ્હીમાં આમરણ અનશન પર ઉતરી ગયા હતા.

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

વાઇએસ આર કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે જગનની તપાસ કરનારા ડોક્ટરોએ તેમને અનશન ખતમ કરવાની સલાહ આપી હતી કારણ કે તેમનું શુગર લેવલ ઓછું છઇ રહ્યું હતું.

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

જગનની લથડતી હાલત જોઇને પોલીસે તેમને જબરદસ્તી ઉપવાસ સ્થળ પરથી ઉઠાવીને હોસ્પિટલ ભેગા કરી દીધા.

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

વાઇએસઆર કોંગ્રેસ ચીફ અને જગન મોહનની માતા વિજયમ્માએ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી તેલંગાણા મુદ્દા પર સમર્થન માંગ્યું છે.

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અલગ તેલંગાણાના વિરોધમાં છેલ્લા પાંચ દિવસથી, 5 ઓક્ટોબરથી અનશન પર બેઠેલા વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જનગનમોહન રેડ્ડીને હિરાસતમાં લઇ લીધા છે. હૈદરાબાદમાં જગનને નિઝામ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લઇ જવામાં આવ્યા. જગનને હોસ્પિટલ લઇ જવા માટે સુરક્ષા કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવવી પડી

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

અનશન પર બેઠેલા જગનને જબરદસ્તી હોસ્પિટલભેગા કરાયા

વાઇએસ આર કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે જગનની તપાસ કરનારા ડોક્ટરોએ તેમને અનશન ખતમ કરવાની સલાહ આપી હતી કારણ કે તેમનું શુગર લેવલ ઓછું છઇ રહ્યું હતું. જગનની લથડતી હાલત જોઇને પોલીસે તેમને જબરદસ્તી ઉપવાસ સ્થળ પરથી ઉઠાવીને હોસ્પિટલ ભેગા કરી દીધા.

English summary
Jagan Mohan was forced to break his hunger strike after five days on Wednesday night. Protesting against the bifurcation of Andhra Pradesh, the leader had started his hunger strike on Oct 5 outside is party office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X