લોકસભા ચૂંટણી: જમ્મૂ કાશ્મીર, આંધ્ર પ્રદેશ, અસમમાં ક્યાં ક્યારે થશે મતદાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 માર્ચ: દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દિધી છે. કાર્યક્રમ અનુસાર દેશભરમાં 9 તબક્કામાં ચૂંટણી યોજાશે. 7 એપ્રિલ, 9 એપ્રિલ, 10 એપ્રિલ, 12 એપ્રિલ, 17 એપ્રિલ, 30 એપ્રિલ, 7 મે, 12ના રોજ મતદાન થશે. તમામ સીટો પર મતગણતી 16 મેના રોજ થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. અમે અહી જમ્મૂ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ અને અસમનું વિવરણ પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

jammu-kashmir-assam-andhra-pradesh

જમ્મૂ કાશ્મીરની લોકસભાનું મતદાનનું વિવરણ

- 10 એપ્રિલ 2014ના રોજ જમ્મૂમાં, 17 એપ્રિલના રોજ ઉધમપુરમાં, 24 એપ્રિલના રોજ અનંતનાગમાં, 30 એપ્રિલના રોજ શ્રીનગરમાં, 7 મેના રોજ બારામુલા અને લદ્દાખમાં.

અસમની લોકસભા સીટો પર મતદાનનું વિવરણ

7 એપ્રિલ 2014: તેજપુર, કાલિયાબોર, જોરહાટ, ડિબરૂગઢ, લખીમપુર

12 એપ્રિલ: કરીમગંજ, સિલચર, ઓટોનોમસ ડિસ્ટ્રીક

24 એપ્રિલ 2014: ડુબરી, કોકરાઝાઇર, બારપેટા, ગુવાહાટી, મંગલડોઇ, નવગોંગ

આંધ્ર પ્રદેશની લોકસભા સીટો પર મતદાનનું વિવરણ

30 એપ્રિલ 2014: અદીલાબાદ, પેડ્ડાપાલે, કરીમનગર, નિઝામાબાદ, જાહિરાબાદ, મેઢક, મલકાજગિરી, સિકંદરાબાદ, હૈદ્વાબાદ, ચેલવેલ્લા, મહબૂબ નગર, નાગરકુરનૂલ, નાલગોંડ, ભોનગીર, વારંગલ, મહબૂબાબાદ, ખમ્મન

7 મે 2014: અરૂકુ, શ્રીકાકુલમ, વિજિયાનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લી, કાકીનાડા, અમલાપુરમ, રાજામુંડરી, નરસાપુરમ, ઇલૂરૂ, મચિલીપટનમ, વિજયવાડા, ગુંટૂર, નારાસરારાઓપેટ, પાપટલા, ઓંગોલે, નંડિયાલ, કુરનૂલ, અનંતપુર, હિંદૂપુર, કડપા, નેલ્લોર, તિરૂપતિ, રાજામપેટ, ચિત્તુર.

English summary
Election Commissioner has announced the Lok Sabha Election 2014 dates. Here are the dates of polling in Jammu Kashmir, Andhra Pradesh and Assam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X