ઝારખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓડિશાનો ચૂંટણી કાર્યક્રમ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 માર્ચ: દેશના મુખ્ય ચૂંટણી કમિશને લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરી દીધી છે. ચૂંટણી તારીખો જાહેર થતાની સાથે આચાર સંહિતા પણ લાગી ગઇ છે. કાર્યક્રમ અનુસાર દેશભરમાં 9 તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસાર- 7 એપ્રિલ, 9 એપ્રિલ, 10 એપ્રિલ, 12 એપ્રિલ, 17, એપ્રિલ, 24 એપ્રિલ 30 એપ્રિલ, 7 મે, 12 એપ્રિલના રોજ દેશમાં મતદાન થશે. તમામ બેઠકો પર મતગણતરી - 16 મેના રોજ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ પણ આવી જશે. અત્રે પ્રસ્તુત છે ઝારખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, અને ઓડિશાનો ચૂંટણી કાર્યક્રમ.

ઝારખંડની લોકસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ:
1. 10 એપ્રિલ 2014ના રોજ: છતરા, કોડરમા, લોહારડગ, પાલામઉ, હજારીબાગમાં.
2. 17 એપ્રિલ 2014: ગિરિડીહ, રાંચી, જમશેદપુર, સિંહભૂમિ, કુંટીમાં.
3. 24 એપ્રિલ 2014: રાજમહલ, ડુમકા, ગોડ્ડા, ધનબાદમાં.

રાજસ્થાનની લોકસભા બેઠકો પર મતદાન કાર્યક્રમ:
1. 17 એપ્રિલ 2014ના રોજ: ગંગાનગર, બીકાનેર, ચુરુ, ઝુઝુનૂ, સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અઝમેર, નાગૌર, પાલી, જોધપુર, બારમેડ, જાલોર, ઉદયપુર, બંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા, જલાવર બરનમાં.
2. 24 એપ્રિલ 2014: અલવર, ભરતપુર, કરૌલી ઢોલપુર, દૌસા, ટોંક-સવાઇ માધોપુર.

election
ઓડિશાની લોકસભા બેઠકો પર મતદાન કાર્યક્રમ:
1. 10 એપ્રિલ 2014: બારહગઢ, સુંદરગઢ, સંબલપુર, બોલંગીર, કાલાહાંડી, નબરંગનગર, કંધમાલ, અસકા, બેહરામપુર, કોરાપુટ.
2. 17 એપ્રિલ 2014: કિયોંઝર, મયૂરબંજ, બાલાસોર, ભદરક, જાજપુર, ઢેંકાનાલ, કટક, કેન્દ્રાપારા, જગતસિંહપુર, પુરી, ભુવનેશ્વર.

પશ્ચિમ બંગાળની લોકસભાની બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમ:
1. 17 એપ્રિલ 2014: કૂચ બેહાર, અલીપુરદુઆર્સ, જલપાઇગુડી, દાર્જીલિંગ.
2. 24 એપ્રિલ 2014: રાયગંજ, બલુરઘાટ, માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જંગીપુર, મુર્શીદાબાદ.
3. 30 એપ્રિલ 2014: હાવડા, ઉલુબેરિયા, સ્રેરામપુર, હુગલી, અરામબાગ, વર્ધમાન પૂરબ, વર્ધવન દુર્ગાપુર, બોલપુર, બીરભૂમ.
4. 7 મે 2014: જગરામ, મેદિનીપુર, પુરુલિયા, બાંકુરા, વિષ્ણુપુર, આસનસોલા.
5. 12 મે 2014: બાહરામપુર, કૃષ્ણાનગર, રાનાઘાટ, બાલગાંવ, બરાકપોર, ડમડમ, બારાસાત, બસિહાટ, જ્વોયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, જાધવપુર, કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, તમલુક, કાંતિ, ઘાટલ.

બંગાળની વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી:
17 એપ્રિલ 2014ના રોજ: કુમારગ્રામ, માયનાગુડી
30 એપ્રિલ 2014: ગલસી
7 મે 2014: કુટુલપુર
12 મે 2014: સાંતિપુર, ચકદાહા.

English summary
Election Commissioner has announced the Lok Sabha Election 2014 dates. Here are the dates of polling in Jharkhand, Odisha, Rajasthan, west Bengal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X