બેંગ્લોરની ક્રિસ્તુ જયંતી કોલેજ ખાતે યોજાયું જ્ઞાન દર્શન પુસ્તક પ્રદર્શની
બેંગ્લોરની જાણીતી કોલેજ ક્રિસ્તુ જયંતી કોલેજ ખાતે જ્ઞાન દર્શન પુસ્તક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પાછળનો મુખ્યહેતુ એ હતો કે વિદ્યાર્થીઓ પુસ્તકો દ્વારા પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે. આ પ્રદર્શનીના ચીફ ગેસ્ટ તરીકે શ્યામ સુંદર જે વનઇન્ડિયા કન્નડાના ચીફ એડિટર છે તેમને બોલવવામાં આવ્યા હતા.

ત્યારે આ પ્રદર્શનીમાં મોટી સંખ્યામાં વિવિધ પુસ્તક વિક્રેતાઓ તેમના પુસ્તકો સાથે હાજરી આપી હતી. અને વિદ્યાર્થીઓ પણ વિવિધ પુસ્તકોને જોવા અને તે વિષે જાણવાનો લાહવો મળ્યો હતો. નોંધનીય છે કે ક્રિસ્તુ જયંતી કોલેજ બેંગ્લોરની જાણીતી કોલેજોમાંથી એક છે.












Click it and Unblock the Notifications
