Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Exclusive PICS: કારગિલ વિજય પર સેનાનીઓને સલામ

દ્રાસથી ઋચા બાજપાઇ: કારગિલ યુદ્ધના 15 વર્ષ પુરા થતાં આખો દેશ શહીદોને શ્રદ્ધાંજલિ અને યોદ્ધાઓને સલામી આપી રહ્યો છે. વનઇન્ડિયાએ પણ પોતાની હાજરી એલઓસી પર નોંધાવી છે. કારગિલથી કેટલીક ચુનિંદા તસવીરો તમારા માટે લાવ્યા છીએ. જે તમે સ્લાઇડરમાં જોઇ શકો છો. જુઓ ચુનિંદા તસવીરો અને કહો દેશ સેનાનેઓ સલામ

કારગિલ દિવસ પર વિશેષ

કારગિલ વિજય દિવસ

કારગિલ વિજય દિવસ

એક્સક્લૂસિવ તસવીરો જોવા માટે સ્લાઇડર પર આગળ વધતા જાવ.

કારગિલ વિજય દિવસ પર પરેડ

કારગિલ વિજય દિવસ પર પરેડ

15મી વર્ષગાંઠ પર કારગિલમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું.

પરેડનું આયોજન દ્રાસમાં

પરેડનું આયોજન દ્રાસમાં

પરેડનું આયોજન દ્રાસમાં સ્થિત વૉર મેમોરિયલમાં કરવામાં આવ્યું.

સલામી બેંડ

સલામી બેંડ

કારગિલમાં સલામી બેંડનું આયોજન કરવામાં આવ્યું.

શહીદોને શ્રદ્ધાંજલિ

શહીદોને શ્રદ્ધાંજલિ

શુક્રવારે સાંજે પરેડના માધ્યમથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

જનરલ બિક્રમ સિંહ

જનરલ બિક્રમ સિંહ

જનરલ બિક્રમ સિંહ કારગિલ પહોંચ્યા અને શહીદોને સલામ કરી.

શહીદોની વિધવાઓને મળ્યા બિક્રમ સિંહ

શહીદોની વિધવાઓને મળ્યા બિક્રમ સિંહ

કારગિલ પહોંચીને શહીદોની વિધવાઓને મળ્યા જનરલ બિક્રમ સિંહ.

શહીદોના પરિવારજનોને મળ્યા બિક્રમ સિંહ

શહીદોના પરિવારજનોને મળ્યા બિક્રમ સિંહ

કારગિલના શહીદોના પરિજનોને મળ્યા બિક્રમ સિંહ.

કારગિલ હીરો યોગેન્દ્ર સિંહ યાદવ

કારગિલ હીરો યોગેન્દ્ર સિંહ યાદવ

પરમવીર ચક્રથી સન્માનિત કારગિલ હીરો યોગેન્દ્ર યાદવ.

ડૉ. અનિલ જેમણે જંગ દરમિયાન જવાનોની સારવાર કરી

ડૉ. અનિલ જેમણે જંગ દરમિયાન જવાનોની સારવાર કરી

ડૉ. અનિલ જેમણે જંગ દરમિયાન જવાનોની સારવાર કરી.

કારગિલમાં મિલિટ્રી બેંડ

કારગિલમાં મિલિટ્રી બેંડ

વીરોના સન્માનમાં કારગિલમાં વાગી રહેલ મિલિટ્રી બેંડ.

કેપ્ટન વિજયંત થાપરના પિતા

કેપ્ટન વિજયંત થાપરના પિતા

કારગિલમાં શહીદ થયેલા કેપ્ટન વિજયંત થાપરના પિતા.

કારગિલ વૉર મેમોરિયલ પર બિક્રમ સિંહ

કારગિલ વૉર મેમોરિયલ પર બિક્રમ સિંહ

કારગિલ વૉર મેમોરિયલ પર જનરલ બિક્રમ સિંહ પહોંચ્યા.

કારગિલમાં પરેડ

કારગિલમાં પરેડ

15મી વર્ષગાંઠ પર કારગિલમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું.

કારગિલમાં પરેડનું આયોજન

કારગિલમાં પરેડનું આયોજન

વીરગાથા કહેતા ગીતોની ધૂનો પર પરેડ કરતા જવાન.

પરેડમાં વીરગાથા

પરેડમાં વીરગાથા

પરેડમાં કદમ-કદમ બઢાયે જા પર પરેડ કરતા જવાન.

દ્રાસના પહાડો વચ્ચે પરેડ

દ્રાસના પહાડો વચ્ચે પરેડ

કારગિલ દિવસના અવસર પર દ્રાસના પહાડો વચ્ચે પરેડનું આયોજન.

15મી વર્ષગાંઠ

15મી વર્ષગાંઠ

કારગિલ યુદ્ધની 15મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં વિશેષ આયોજન.

કારગિલ વિજય દિવસ

કારગિલ વિજય દિવસ

વિજય દિવસના ઉપલક્ષ્યમાં અહીં દર વર્ષે આવું આયોજન થાય છે.

Kargil War Memorial

Kargil War Memorial

કારગિલ વૉર મેમોરિયલ છે, જ્યાં શહીદોની યાદો આજેપણ તાજા છે.

કારગિલમાં શહીદોની યાદમાં દિવા પ્રગટાવ્યા

કારગિલમાં શહીદોની યાદમાં દિવા પ્રગટાવ્યા

15મી વર્ષગાંઠ પર શહીદોની યાદમાં કારગિલમાં દિવા પ્રગટાવ્યા.

કારગિલમાં ઉપયોગ થયેલું મિગ વિમાન

કારગિલમાં ઉપયોગ થયેલું મિગ વિમાન

કારગિલ યુદ્ધમાં આ મિગ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તોલોલિંગની પહાડી

તોલોલિંગની પહાડી

તોલોલિંગની પહાડી

રાત્રે જગમગી ઉઠી તોલોલિંગ પહાડી

રાત્રે જગમગી ઉઠી તોલોલિંગ પહાડી

રાતે જગમગી ઉઠી તોલોલિંગની પહાડી જ્યારે દિપક પ્રગટાવવામાં આવ્યા.

વિજય દિવસ

વિજય દિવસ

બપોરના સમયે દ્રાસ મેમોરિયલની પાછળની પહાડી.

રાત્રે દ્રાસ મેમોરિયલ પાછળની પહાડી

રાત્રે દ્રાસ મેમોરિયલ પાછળની પહાડી

રાત્રે દિપક પ્રગટાવ્યા બાદ દ્રાસ મેમોરિયલની પાછળની પહાડી.

કારગિલમાં ચમકી ઉઠ્યો તિરંગો

કારગિલમાં ચમકી ઉઠ્યો તિરંગો

શુક્રવારે રાત્રે કંઇક આ પ્રકારે ચમકી રહ્યો હતો તિરંગો.

બોફોર્સની તોપો

બોફોર્સની તોપો

કારગિલ યુદ્ધની 15મી વર્ષગાંઠ પર બોફોર્સ તોપોનું પ્રદર્શન કરવામાં આવ્યું.

બોફોર્સ તોપો

બોફોર્સ તોપો

કારગિલમાં બોફોર્સ તોપોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કારગિલમાં પરેડ

કારગિલમાં પરેડ

દ્રાસ મેમોરિયલમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું.

આશા છે કે તમે જરૂર શેર કરશો

આશા છે કે તમે જરૂર શેર કરશો

આશા છે કે તમે આ આર્ટિકલને ફેસબુક, ટ્વિટર કે ગૂગલ પ્લસ પર જરૂર શેર કરશો.

દિલ્હીમાં વિજય દિવસ પર સલામી

દિલ્હીમાં વિજય દિવસ પર સલામી

રક્ષામંત્રી અરૂણ જેટલી તથા ત્રણ સેનાઓના અધ્યક્ષોએ આપી સલામી.

વિજય દિવસ દિલ્હીમાં

વિજય દિવસ દિલ્હીમાં

દિલ્હીમાં રક્ષામંત્રી અરૂણ જેટલીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ.

દિલ્હીમાં વિજય દિવસ

દિલ્હીમાં વિજય દિવસ

દિલ્હીમાં વિજય દિવસ ઉજવવામાં આવ્યો.

દિલ્હીમાં વિજય દિવસ

દિલ્હીમાં વિજય દિવસ

દિલ્હીમાં વિજય દિવસના ઉપલક્ષ્યમાં પરેડનું આયોજન.

દિલ્હીમાં વિજય દિવસ

દિલ્હીમાં વિજય દિવસ

દિલ્હીમાં વિજય દિવસના ઉપલક્ષ્યમાં પરેડ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X