For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીખ નહી, પોતાનો હક માંગી રહ્યાં છે કાશ્મીરી પંડીત, માફી માંગે LG: રાહુલ ગાંધી

ભારત જોડો યાત્રા તેના અંતિમ તબક્કામાં છે. જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ફરતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ કાશ્મીરી પંડિતોની વચ્ચે પહોંચ્યા. તેણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને માફી માંગવા કહ્યું હતુ.

|
Google Oneindia Gujarati News

ભારત જોડો યાત્રા તેના અંતિમ તબક્કામાં છે. જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ફરતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ કાશ્મીરી પંડિતોની વચ્ચે પહોંચ્યા. તેણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને માફી માંગવા કહ્યું હતુ.

Rahul Gandhi

કાશ્મીરી પંડિતોની વચ્ચે પહોંચેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ઉપરાજ્યપાલે કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિમંડળને ભીખ ન માંગવાની સલાહ આપી, જે ખોટું છે, તેમણે આ નિવેદન માટે માફી માંગવી જોઈએ.

ભારત જોડો યાત્રાનો વીડિયો શેર કરતા કોંગ્રેસ પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "જ્યારે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ લેફ્ટનન્ટ ગવર્નરને મળવા ગયું ત્યારે એલજીએ તેમને કહ્યું કે 'તમે ભીખ ન માગો' હું લેફ્ટનન્ટ ગવર્નરને કહેવા માંગુ છું કે ભીખ માંગવા નહીં, અમારો હક્ક માંગીએ. તમારે કાશ્મીરી પંડિતોની માફી માંગવી જોઈએ."

English summary
Not begging, Kashmiri Pandits are asking for their rights, Lg Have To apologize: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X