For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિક્યોરિટી માટે બૉડી સ્કેનર ઉપયોગ કરનાર પહેલુ એરપોર્ટ બનશે બેંગલુરુ એરપોર્ટ

બેંગલુરુનું કેંપેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારતનું પહેલુ એવુ એરપોર્ટ બનવા જઈ રહ્યુ છે જ્યાં બૉડી સ્કેનર દ્વારા સિક્યોરિટી ચેકિંગ થશે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુનું કેંપેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારતનું પહેલુ એવુ એરપોર્ટ બનવા જઈ રહ્યુ છે જ્યાં બૉડી સ્કેનર દ્વારા સિક્યોરિટી ચેકિંગ થશે. અત્યાર સુધી દરેક જગ્યાએ મેટલ ડિટેક્ટર દ્વારા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવે છે. શરીર સ્કેનર વાસ્તવમાં પારંપરિક સુરક્ષા ઉપકરણોથી વધુ સારુ છે એ નિર્ધારિત કરવા માટે એરપોર્ટ સંચાલકોએ પ્રૂફ ઑફ કૉન્સેપ્ટનો અભ્યાસ કર્યો હતો.

airport

બ્યુરો ફૉર સિવિલ એવિએશન સેક્રેટરી (બીસીએએસ) હાઈપર સેંસિટીવ એરપોર્ટ્સ પર એપ્રિલ 2020 સુધી બૉડી સ્કેનર લગાવવુ અનિવાર્ય કરી દીધુ છે. સુરક્ષા જોખમો પ્રત્યે સંવેદનશીલ સુવિધાઓ માટે આને અનિવાર્ય કરવામાં આવ્યુ છે. આની અંદર દિલ્લી, મુંબઈ, કોલકત્તા, અમૃતસર, બેંગલુરુ, હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીરના ત્રણ એરપોર્ટ વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક પ્રવકતાએ જણાવ્યુ કે કેંપેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ પદ્ધતિની ટ્રાયલ 1 જુલાઈએ કરી દેવામાં આવ્યા છે અને આ ત્રણથી ચાર સપ્તાહ સુધી ચાલશે. તેમણે જણાવ્યુ કે સ્પેસિફિકેશન ઈશુના કારણે BCAS, BIAL મિલીમીટર વેવ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ટેકનિક ગર્ભવતી મહિલા અને પેસમેકર ઉપયોગ કરનાર માટે એકદમ સુરક્ષિત છે.

આ પણ વાંચોઃ Pics: પાણીની અંદર આ અભિનેત્રીએ પ્રેગ્નેન્સીના 9માં મહિને કરાવ્યુ ફોટોશૂટઆ પણ વાંચોઃ Pics: પાણીની અંદર આ અભિનેત્રીએ પ્રેગ્નેન્સીના 9માં મહિને કરાવ્યુ ફોટોશૂટ

English summary
kempegowda international airport of bengluru mahy be indians first to use body scanners
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X