Kerala Live: કેરળને 100 કરોડ રૂપિયાની મદદ કરશે કેન્દ્ર સરકાર

કેરળમાં વરસાદ અને પુરે ભારે તબાહી મચાવી છે. આ પૂરને કારણે કેરળમાં અત્યારસુધીમાં 39 લોકોની મૌત થઇ ચુકી છે.

કેરળમાં વરસાદ અને પુરે ભારે તબાહી મચાવી છે. આ પૂરને કારણે કેરળમાં અત્યારસુધીમાં 39 લોકોની મૌત થઇ ચુકી છે. પૂરને કારણે કેરળના 14 માંથી 11 જિલ્લાઓ પાણીમાં છે. સેના, એરફોર્સ અને એનડીઆરએફ ટીમ રાહત અને બચાવ કામમાં જોડાઈ ગયી છે. કેરળમાં વરસાદને કારણે હાલત વધારે બગડી રહ્યા છે. કેરળમાં વાયનાડ અને ઈડુક્કી સહીત 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે હજારો કરોડો રૂપિયાની સંપત્તિને પણ નુકશાન થયું છે. એક અનુમાન અનુસાર 8316 કરોડ રૂપિયાનું નુકશાન થવાનું અનુમાન છે.

kerala flood

Aug 13, 2018, 11:25 am IST

કેરળમાં ઇડુક્કી ડેમનું જળસ્તર 2397.94 ફુટ સુધી પહોંચ્યું. કેરળમાં પુરથી હાહાકાર મચ્યો, 39 લોકોની મૌત થઇ ચુકી છે.
Aug 13, 2018, 11:22 am IST

કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથ સિંહ ઘ્વારા કેરળ માટે 100 કરોડ રૂપિયાના રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X