For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

Live: મોદીની લહેર કે પછી..?વારાણસીમાં ભારે મતદાન

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 મેઃ લોકસભા ચૂંટણીના નવમા અને અંતિમ તબક્કામાં આજે 41 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. સુરક્ષાની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. હાલ વારાણસી સહિત દેશના અનેક મહત્વપૂર્ણ શહેરો છાવણીમાં બદલાઇ ગયા છે. આજે જ્યાં-જ્યાં મતદાન થઇ રહ્યાં છે, તેમાં ઉત્તર પ્રદેશની 18, પશ્ચિમ બંગાળની 17 અને બિહારની છ લોકસભા ચૂંટણીની બેઠકો સામેલ છે.

5:07pm: પશ્ચિમ બંગાળમાં ચાર વાગ્યા સુધી 70 ટકા મતદાન. બિહારમાં 50.85 ટકા મતદાન

4:27pm: કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર. નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો વીડિયો પૂર્વનિયોજીત હતો.

3:45pm: ત્રણ વાગ્યા સુધી બિહારમાં 47.16 ટકા મતદાન.

3:38pm: વારાણસીમાં 3 વાગ્યા સુધી 44.75 ટકા મતદાન.

3:29pm: પશ્ચિમ બંગાળમાં ત્રણ વાગ્યા સુધી 67 ટકા મતદાન.

3:20pm:ભાજપ પ્રવક્તા રવિ શંકર પ્રસાદે પત્રકાર પરિષદ યોજી જાહેર કર્યું કે નરેન્દ્ર મોદી વારાણસીમાં રેકોર્ડ મતદાન કરી વિજય હાંસલ કરશે.

3:04pm: કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે કહ્યું કે,તેઓ કૂર્તામાં લાગેલા પાર્ટીના ચૂંટણી ચિન્હને છૂપાવી રહ્યાં નહોતા, પરંતુ કપડા પહેરવાની તેમની આ જ રીત છે.

If I get a notice from EC will reply to it : Ajay Rai on flashing party symbol pic.twitter.com/bstHPntyow
— ANI (@ANI_news) May 12, 2014

2:45pm: જેડીયુના એક નેતાએ બૂથ કેપ્ચરિંગ દરમિયાન એક મતદાતાને થપ્પડ મારી. પોલીસે જાણકારી આપી.

2:40pm: પશ્ચિમ બંગાળના બરસાતથી ભાજપના ઉમેદવાર પીસી સારેકારે મતદાન કર્યું.

BJP candidate from Barasat(WB) PC Sorcar Jr. casts his vote in Kolkata pic.twitter.com/GRbKq2jeT4
— ANI (@ANI_news) May 12, 2014

2:36pm: જેડીયુના ધારાસભ્ય અમરેંદ્ર પાંડેય વિરુદ્ધ ગોપાલગંજ સ્થિત મતદાન મથક પર ફાયરિંગ કરવા બદલ ધરપકડ વોરેન્ટ જારી કરવામાં આવ્યા.

2:33pm: ચૂંટણી પંચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને હિમાચલ પ્રદેશના સોલનમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન પર જારી નોટીસનો જવાબ આપવા માટે 15 મે સુધીનો સમય આપ્યો છે.

2:26pm: વરિષ્ઠ ભાજપ નેતા અરૂણ જેટલીએ કહ્યુ કે તેમને એ વાતમાં જરા પણ શંકા નથી કે વધારે મતદાનનો અર્થ નિર્ણાયક મતદાન છે.

2:17 pm: ભાજપે નરેન્દ્ર મોદીના વીડિયોનો બચાવ કર્યો છે. ભાજપનું કહેવું છેકે જનતા સુધી પહોંચવું દરેકનો અધિકાર છે.

2:13 pm: વારાણસી પોલીસ તરફથી ચૂંટણી પંચના દિશા નિર્દેશો બાદ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

2:10pm: પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીએ મતદાન કર્યું. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર દેવને પણ એ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, જેમાંથી તેલગુ સુપરસ્ટાર ચિરંજીવીએ પસાર થવું પડ્યું હતું.

Kolkata : Saurav Ganguly after casting his vote #Elections2014 pic.twitter.com/yTfHv2fAMh
— ANI (@ANI_news) May 12, 2014

2:04pm: વારાણસીમાં બપોરે એક વાગ્યા સુધીમાં 35.38 ટકા મતદાન.

1:52: એક વાગ્યા સુધીમાં ઉત્તર પ્રદેશમાં 36.29 અને બિહારમાં 37.86 ટકા મતદાન.

1:48pm: ઉત્તર પ્રદેશના આજમગઢમાં સમાજવાદી પાર્ટી પર વોટિંગને પ્રભાવિત કરવાનો આરોપ. જોકે ચૂંટણી અધિકારીઓનું કહેવું છેકે તમામ મથકો પર નજર રાખવામાં આવી રહી છે, એવું કઇ નથી.

1:42pm: ઉત્તર પ્રદેશના ચંડોલીમાં એક વાગ્યા સુધી 35 ટકા મતદાન.

1:30pm: પશ્ચિમ બંગાળમાં 56.38 ટકા મતદાન.

1:25pm: વારાણસીમાં વોટિંગ દરમિયાન જ લોકોનો વિરોધ પ્રદર્શન. વોટર્સનું કહેવું છેકે તેમનું નામ મતદાતાઓની યાદીમાં નથી.

Varanasi: Voters protest alleging deletion of their names from the voters list pic.twitter.com/HPjQm67vux
— ANI (@ANI_news) May 12, 2014

1:15pm: કોંગ્રેસે નરેન્દ્ર મોદી પર સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.

Hope not just depending on state police,Central forces will be deployed for a free,fair & peaceful elections : Modi pic.twitter.com/a7DaRudn5v
— ANI (@ANI_news) May 12, 2014

12:37pm: કોલકતામાં ભાજપના કાઉંસ્લરના ઘરની બહાર બે બોમ્બ મળ્યા

12:35pm: બિહારના વૈશાલીમાં મતદાન મથક બહાર મહિલા મતદાતાઓની ભારે ભીડ

12:21pm: વારાણસીમાં સવારે 11 વાગ્યા સુધીમાં 28 ટકા મતદાન

12:15pm: વારાણસીના લૌખાવીર સ્થિત ક્વીંસ કોલેજમાં મતદાન ઘણું ધીમું થઇ રહ્યું છે. અહી એક વોટ આપવામાં 10થી 15 મીનિટ લાગી રહી છે. જેની જાણકારી ચૂંટણી અધિકારીને આપવામાં આવી છે. ઇવીએમ મશીનો વધારવા અથવા બદલવાની વાતો કરવામાં આવી રહી છે. કારણ કે સવારથી ઘણી લાંબી લાઇન થઇ ગઇ છે.

12:01pm: જૌનપુરથી કોંગ્રેસના ઉમેદવાર રવિ કિશને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું.

Congress leader Ravi Kishan casts his vote in Jaunpur (UP) #Election2014 pic.twitter.com/vMS8ZthD2f
— ANI (@ANI_news) May 12, 2014

Umesh Sinha,Chief Electoral Officer : DM directed to carry out investigation, action to be taken against Ajay Rai pic.twitter.com/oJJf47f3Xd
— ANI (@ANI_news) May 12, 2014

11:54am: સવારે 11 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 40.2 ટકા, બિહારમાં 24.7 ટકા અને ઉત્તર પ્રદેશમાં 23.7 ટકા મતદાન થયું છે.

11:52am: અહેવાલ અનુસાર વારાણસીમાં સવારે 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન થયું છે.

11:25am: ઉત્તર પ્રદેશમાં સવારે 10 વાગ્યા સુધી 13 ટકા અને પશ્ચિમ બંગાળમાં 28 ટકા મતદાન નોંધાયું છે.

11:13am: અજય રાયને મુરલી મનોહર જોશીએ આપ્યો જવાબ. તેમની પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે અને તેઓ આવા નાના પ્રશ્નો પર ધ્યાન નથી આપતા. મુરલી મનોહર જોશી અનુસાર તેમને ખુશી થશે, જો નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પોતાની પાસે રાખે.

11:01am: સીપીઆઇએમ નેતા સીતારામ યેચુરીએ કહ્યું છેકે, તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળના લોકોને ડરાવી ધમકાવી રહ્યું છે, પરંતુ ચૂંટણી પંચનું ધ્યાન દેશમાં માત્ર એક જ સંસદીય ક્ષેત્ર પર લાગેલું છે.

TMC is terrorizing people in WB, but EC it seems is concentrating on only one constituency in India-Sitaram Yechury pic.twitter.com/NSOQl4SVzn
— ANI (@ANI_news) May 12, 2014

10:50am: કુશીનગરથી કોંગ્રેસ નેતા આરપીએન સિંહે પોતાનો મત આપ્યો.

UP : Congress's RPN Singh casts his vote in Kushinagar #Elections2014 pic.twitter.com/jdo0ZB4pTQ
— ANI (@ANI_news) May 12, 2014

10:44am: ચૂંટણી પંચ પર્યવેક્ષક પ્રવીણ કુમારે કહ્યું કે પાર્ટી ચિન્હનું પ્રદર્શન કરવું ચૂંટણી નિયમોનું ઉલ્લઘન. કુમાર અનુસાર પંચ અજય રાયની એ ફુટેજની તપાસ કરી રહ્યાં છે, જેમાં તેમને પાર્ટી ચિન્હ પ્રદર્શિત કરતા દર્શાવવામાં આવ્યા છે. બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા તારિક અનવરે કહ્યું કે, જો કોઇપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન અજય રાયે કર્યું હશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નિયમો બધા માટે સરખા છે.

10:36am: બિહારમાં સવારે 10 વાગ્યા સુધી 17.78 ટકા મતદાન.

10:30am: ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ વારાણસીમાં મતદાન કર્યું. નરેન્દ્ર મોદીની લેહર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તેમાં કોઇને શંકા ન હોવી જોઇએ.

Reporter : Modi factor kaam kar raha hai kya? MM Joshi,BJP : Aapko koi sandeh hai kya? pic.twitter.com/qeKyKO5ltY
— ANI (@ANI_news) May 12, 2014

10:20am: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને સીપીઆઇએમ કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ. હારોઆ જિલ્લામાં થયેલી હિંસામાં ગોળીબાર પણ કરવામાં આવ્યો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે.

WB : Clash between TMC-CPM workers in Haroa, injured admitted to hospital #Elections2014 pic.twitter.com/g8U10E1dVc
— ANI (@ANI_news) May 12, 2014

10:18am: સેંસેક્સ પહોંચ્યો નવી ઉંચાઇએ 23,410.36 પોઇન્ટ્સ પર. વિશેષજ્ઞોનો દાવો કેન્દ્રમાં મજબૂત સરકારની ભવિષ્યવાળીના કારણે બજાર બની રહ્યું છે મજબૂત.

Probably market is sensing a strong Govt,so the sensex is doing very well-Akash Jindal,Market Expert pic.twitter.com/AeEzqYZwJN
— ANI (@ANI_news) May 12, 2014

10 10am: ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે ઉત્તર પ્રદેશના ચંડોલી સ્થિત મતદાન મથકની અંદર મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવની તસવીરવાળા લેપટોપને ગંભીર મુદ્દો ગણાવ્યો. આ વચ્ચે ચૂંટણી પંચે આવી તસવીરોવાળા તમામ લેપટોપ્સ મતદાન મથકેથી હટાવ્યા.

10:07am: ઉત્તર પ્રદેશમાં સવારે નવ વાગ્યા સુધીમાં 10.38 ટકા મતદાન.

9:52am: અજય રાયને કોંગ્રેસનું સમર્થન. પાર્ટીના નેતા ભીમ અફજલ અનુસાર મોદી કમળનું નિશાન દર્શાવી શકે છે તો અજય રાયે કંઇજ ખોટું કર્યું નથી.

9:43am: બિહારમાં સવારે નવ વાગ્યા સુધીમાં 11.39 ટકા અને વારાણસીમાં 20 ટકા મતદાન.

9:35am: સીપીઆઇએમના મોહમ્મદ સલીમે મતદાન કર્યું.

9:28am: તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર મુનમુન સેને પોતાની દિકરીઓ રિયા અને રાઇમા સેન સાથે કોલકતામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

TMC's Moon Moon Sen arrives to vote with her daughters Riya and Raima Sen in Kolkata pic.twitter.com/7oFw9yjw1S
— ANI (@ANI_news) May 12, 2014

9:19am: કોંગ્રેસ સાંસદ નવીન જિંદાલે ટ્વીટ કરી યુવાઓને મતદાન કરવા અપીલ કરી.

Last phase of voting in progress.I appeal to every voter to go out and cast their vote. Best wishes to all @INCIndia candidates
— Naveen Jindal (@MPNaveenJindal) May 12, 2014

9:15am: પશ્ચિમ બંગાળમાં સવારે નવ વાગ્યા સુધીમાં 21.04 ટકા મતદાન.

9:00am: ઉત્તર પ્રદેશના એક મતદાન મથકે મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવની તસવીરવાળું લેપટોપ જોવા મળ્યું. આજમગઢમાં સમાજવાદી પાર્ટીના નેતા દુર્ગા પ્રસાદ યાદવે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં મુલાયમ સિંહ યાદવને જીત હાંસલ થશે.

Chandauli(UP) : Laptop with a sticker of Mulayam and Akhilesh Yadav inside a polling booth #Elections2014 pic.twitter.com/Sq4c5n0Frf
— ANI (@ANI_news) May 12, 2014

8:52am: વારાણસીથી આમ આદમી પાર્ટીના નેતા અને ઉમેદવાર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, વારાણસી માત્ર સત્ય અને ઇમાનદાર લોકોને મતદાન કરશે. તેમણે અજય રાયના દાવાઓને ખારીજ કર્યાં, જેમાં રાયે કહ્યું હતું કે વારાણસીમાં ત્રિકોણીય મુકાબલો છે. કેજરીવાલે દાવો કર્યો છેકે તેમની લડાઇ માત્ર નરેન્દ્ર મોદી સાથે છે અને અજય રાય આ તસવીરમાં ક્યાંય નથી.

Varanasi : Yes we will win,Modi ji is losing.Ajay Rai ji is not even in the contest-Arvind Kejriwal #Elections2014 pic.twitter.com/jpyxD3Ulzf
— ANI (@ANI_news) May 12, 2014

8:40am: સિવાનથી રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર હિના શહાબે મતદાન કર્યુ.

8:31am: બિહારમાં 8 વાગ્યા સુધીમાં 4.33 ટકા મતદાન.

8:18am: દેવારિયામાં મતદાન મથકો પર મતદાતાઓની લાંબી લાઇન.

Uttar Pradesh : Voting underway in Deoria #Elections2014 pic.twitter.com/opMtICx4uB
— ANI (@ANI_news) May 12, 2014

8:08 am: વારાણસીમાં પોલિંગ બુથોની બહાર વોટર્સની લાંબી લાઇન

7:42 am: ગોરખપુરમાં ભાજપના ઉમેદવાર યોગી આદિત્યનાથે મતદાન કર્યું.

7:40am: તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને કોલકતામાં મતદાન કર્યું.

Yes,I just voted...No,I did not then come outside the booth and take a selfie :)
— Derek O'Brien (@quizderek) May 12, 2014

7:29 am: વારાણસીથી ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને મોટી માત્રામાં મતદાન કરવા કહ્યું છે.

My special request to the youth - go out & vote and take your family and friends along to the polling booth!
— Narendra Modi (@narendramodi) May 12, 2014

7:23 am: વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, વારાણસીમાં મોદી લહેર નથી. અજય અનુસાર લોકો માત્ર તેમને જ મત આપશે, જે વારણસીના છે અને તેમને પોતાના માને છે.

7:10 am: પોલિંગ બુથની બહાર મતદાનોની લાભ અત્યારથી લાગી ગઇ છે.

lok-sabha-election-9-phase
આ દોરના મતદાન સાથે જે મોટા રાજકારણીઓના ચૂંટણી ભાગ્યનો નિર્ણય થવાનો છે, તેમાં ભાજપ નેતા નરેન્દ્ર મોદી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, ભાજપના નેતા કલરાજ મિશ્ર, યોગી આદિત્યનાથ, જગદમ્બિકા પાલ અને કેન્દ્રિય મંત્રી આરપીએન સામેલ છે.

આ ઉપરાંત 328 અન્ય ઉમેદવારોના ભાગ્ય પણ આ તબક્કાના મતદાનથી થશે. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં પાંચમા તબક્કામાં ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણા, નાદિયા, મુર્શિદાબાદ, પૂર્વી અને પશ્ચિમી મિદનાપુર અને કોલકતા સહિત કુલ 17 લોકસભા બેઠકો માટે મતદાન આજે થઇ રહ્યું છે. આ માટે સાત જિલ્લાઓમાં 31 હજારથી વધારે મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

English summary
The 9th phase of the 2014 Lok Sabha election will be held on Monday. 41 constituencies in 3 States will go to the polls in this phase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X