છેલ્લા 2 વર્ષમાં ભારતમાં 5 કરોડ લોકો ભીષણ ગરીબીથી બહાર આવ્યા છે: પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના પૂર્વાંચલ મુલાકાતના બીજા દિવસે મિર્ઝાપુર જશે. તેઓ અહીં બાણસાગર પરિયોજનાનો શુભારંભ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના પૂર્વાંચલ મુલાકાતના બીજા દિવસે મિર્ઝાપુર જશે. તેઓ અહીં બાણસાગર પરિયોજનાનો શુભારંભ કરશે. ત્યારપછી તેઓ જનસભા સંબોધિત પણ કરશે. આ પરિયોજના આરંભ કરવાનો ઉદેશ અલ્હાબાદ અને મિર્ઝાપુરમાં સિંચાઈ વ્યવસ્થા સુધારવાનો છે. જેથી બંને વિસ્તારના ખેડૂતોને મદદ મળશે.

pm modi

વાંચો લાઈવ અપડેટ...

Jul 15, 2018, 1:48 pm IST

અમે અમીર અને ગરીબનો વિચાર તોડવાનું કામ કર્યું બધા જ નાગરિકો એક સમાન હોવા જોઈએ: પીએમ મોદી
Jul 15, 2018, 1:46 pm IST

એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ આવી જેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં ભારતમાં 5 કરોડ લોકો ભીષણ ગરીબીથી બહાર આવ્યા છે: પીએમ મોદી
Jul 15, 2018, 12:00 pm IST

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પૂર્વાંચલનો વિકાસ અમારું લક્ષ્ય છે. તેમને લોકોને પાણી બચાવવા માટે પણ અપીલ કરી.
Jul 15, 2018, 11:59 am IST

પાછલી સરકારને ખેડૂતોની બિલકુલ કદર ના હતી: પીએમ મોદી
Jul 15, 2018, 11:58 am IST

આઝાદી પછી યુપીમાં 13 મેડિકલ કોલેજ બન્યા પરંતુ પીએમ મોદીએ 4 વર્ષમાં જ એમ્સ અને કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સહીત 13 મેડિકલ કોલેજ આપી છે: સીએમ યોગી
Jul 15, 2018, 11:56 am IST

યોગી આદિત્યનાથે જણાવ્યું કે પાછલી સરકારે લોકોએ જાતિના નામ પર તોડવાનું કામ કર્યું છે.
Jul 15, 2018, 11:19 am IST

મિર્ઝાપુર પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી, પુલનું ઉદ્દઘાટન કરશે. તેઓ અહીં બાણસાગર પરિયોજનાનો શુભારંભ કરશે. ત્યારપછી તેઓ જનસભા સંબોધિત પણ કરશે.
Jul 15, 2018, 11:18 am IST

પીએમ મોદી બાલુઘાટ, ચુનારમાં ગંગા નદી પર બનેલા પુલનું ઉદ્દઘાટન કરશે, જે મિર્ઝાપુર અને વારાણસી શહેરને જોડવાનું કામ કરશે.
Jul 15, 2018, 11:16 am IST

આજે પીએમ મોદી મિર્ઝાપુર મેડિકલ કોલેજની આધારશિલા પણ રાખશે. તેની સાથે સાથે 108 જનઔષધિ કેન્દ્રનું ઉદ્દઘાટન પણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X