કાવેરી વિવાદ પર આજે તામિલનાડુ બંધ, જનજીવન પ્રભાવિત

Posted By:
Subscribe to Oneindia News

આજે, ડીએમકે ઘ્વારા કાવેરી જળ વિવાદ પર સમગ્ર રાજ્યને બંધ કરવાની જાહેરાત કરી છે. ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલિન, બંધ કરવાની જાહેરાત કરતી વખતે ટેકો આપવા માટે શાસક પક્ષ એઆઇએડીએમકેને અપીલ કરી છે. સ્ટાલિનએ કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અહીં આવ્યા ત્યારે તેઓ તેમને કાળા ધ્વજો બતાવશે.

cauvery river dispute

સ્ટાલિન ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે એઆઇએડીએમકે આખો દિવસ ભાજપા સરકારને ખુશ કરવામાં લાગી છે. મુખ્યમંત્રી એ ભાજપાના હિતમાં કામ કરવાનું બંધ કરવું જોઈએ. મુખ્યમંત્રી એ ભાજપા સરકાર વિરુદ્ધ કોર્ટમાં અવમાનના માટે કેસ નોંધવો જોઈએ કારણકે કાવેરી બોર્ડની સ્થાપના સુપ્રીમ કોર્ટ ના આદેશ પછી પણ કરવામાં આવી નથી.

Read More

English summary
Live updates tamilnadu bandh over cauvery issue today

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.