લોકસભા ચૂંટણી કાર્યક્રમ: જાણો યૂપીના કયા શહેરમાં ક્યારે થશે મતદાન

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 5 માર્ચ: દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દિધી છે. કાર્યક્રમ અનુસાર દેશભરમાં 9 તબક્કામાં ચૂંટણી યોજાશે. 7 એપ્રિલ, 9 એપ્રિલ, 10 એપ્રિલ, 12 એપ્રિલ, 17 એપ્રિલ, 30 એપ્રિલ, 7 મે, 12ના રોજ મતદાન થશે. તમામ સીટો પર મતગણતી 16 મેના રોજ થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. અમે અહી ઉત્તર પ્રદેશનું વિવરણ પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

polling-dates-in-uttar-pradesh

પ્રસ્તુત છે ઉત્તર પ્રદેશની લોકસભા સીટો પર મતદાનનું વિવરણ

10 એપ્રિલ 2014
સહાનપુર, કૈરાના, મુજફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાજિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, બુલંદશહેર, અલીગઢ

17 એપ્રિલ 2014
નગીના, મુરાદાબાદ, રામપુર, સંબલ, અમરોહા, બદયું, આઓંલા, બરેલી, પીલીભીત, શાહજહાંપુર, લખીમપુર ખીરી

24 એપ્રિલ 2014
હાથરસ, મથુરા, આગરા, ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, હરદોઇ, ફરૂખાબાદ, ઇટાવા, કન્નૌઝ, અકબરપુર

30 એપ્રિલ 2014
દ્વારહાટ, સીતાપુર, મિશ્રિખ, ઉન્નાવ, મોહનલાલગંજ, લખનઉ, રાયબરેલી, કાનપુર, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, બારાબંકી

7 મે અમેઠી 2014
અમેઠી, સુલતાનપુર, પ્રતાપગઢ, કૌશાંબી, ફૂલપુર, અલ્હાબાદ, ફૈજાબાદ, આંબેડકરનગર, બહરાઇલ, કૈસરગંજ, શ્રાવસ્તી, ગોંડા, વસ્તી, સંતકબીર નગર, ભદોહી.

12 મે 2014
ડુમરિયાગંજ, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બંસગાંવ, લાલગંજ, આજમગઢ, ઘોસી, સલેમપુર, બલિયા, જૌનપુર, મછલીશહેર, ગાજીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર, રોબર્ટ્સગંજ

પેટાચૂંટણીની તારીખ
30 એપ્રિલ: ઉન્નાવ, ફતેહપુરમાં 7 મેના રોજ રામપુરખાસ અને વિશ્વનાથ ગંજમાં

English summary
Election Commissioner VS Sampat has announced the Lok Sabha Election 2014 datesand the full schedule. Here is the dates of polling in Uttar Pradesh.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.