Lok Sabha Election 2024 Phase 2 Live in Gujarati:ત્રિપુરામાં બમ્પર મતદાન, જાણો 5 વાગ્યા સુધીના આંકડા
Lok Sabha Poll 2024 Phase 2 Live Updates in Gujarati Voting Today: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનુ મતદાન 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 12 રાજ્યોની 88 લોકસભા સીટો પર થનારા મતદાનમાં 1206 ઉમેદવારોનુ ભાવિ સીલ થશે.
આસામની 5 સીટ, બિહારની 5 સીટ, છત્તીસગઢની 3, જમ્મુ કાશ્મીરની 1, કર્ણાટકની 14, કેરળની બધી 20, મધ્ય પ્રદેશની 6, મહારાષ્ટ્રની 8, રાજસ્થાનની 13, ત્રિપુરાની 1, ઉત્તરપ્રદેશની 8 અને પશ્ચિમ બંગાળની 3 સીટો પર મતદાન થશે. બીજા તબક્કાના મતદાનની પળેપળની અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતો રહો.

ત્રિપુરામાં બમ્પર મતદાન, જાણો તમામ રાજ્યોના 5 વાગ્યા સુધીના આંકડા
બેંગલુરુમાં પોલિંગ બૂથ પર કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ
બપોરે 1 વાગ્યા સુધી મતદાનના આંકડા જાહેર, જાણો કયા કેટલું મતદાન થયું?
મધ્યપ્રદેશની સતના લોકસભા સીટ પર તાપમાન વધી રહ્યું છે અને મતદાન ઘટી રહ્યું છે
Bihar Lok Sabha Polls 2024: મીસા ભારતીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- 10 વર્ષમાં બિહાર માટે કંઈ નથી કર્યું
Karnataka Lok Sabha election 2024: ડીકે શિવકુમારે પોતાનો મત આપ્યો
#LokSabhaElections2024 | Karnataka Deputy CM & Congress leader DK Shivakumar casts his vote in Kanakapura
— ANI (@ANI) April 26, 2024
His brother & Congress leader DK Suresh is contesting from Bangalore Rural constituency. pic.twitter.com/uZkRz0PkNf
Karnataka Lok Sabha election 2024: કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે મતદાન કર્યા પછી શું કહ્યું?
#LokSabhaElections2024 | "It is a big day. Voting is a hope, not an assurance. The problems are rising in our country. Now, the request should not be for people to come out to vote but for the political leaders for whom we are voting,"says Kannada actor Kiccha Sudeep after he… pic.twitter.com/iBsiQN6Inf
— ANI (@ANI) April 26, 2024
Karnataka Election 2024 phase-2: એચડી કુમારસ્વામીએ કહ્યું- BJP-JDS તમામ 14 સીટો જીતવા જઈ રહી છે
#WATCH | Former Karnataka CM and JD(S) candidate from Mandya Lok Sabha seat HD Kumaraswamy says, "...We (BJP-JDS alliance) are going to win all the 14 seats..." pic.twitter.com/zcuOgctoHv
— ANI (@ANI) April 26, 2024
Assam Lok Sabha Polls 2024: આસામના મંત્રી પીયૂષ હજારિકાએ કહ્યું- PM મોદી ત્રીજી વખત PM બનશે
#WATCH | Assam Minister and BJP leader Pijush Hazarika cast his vote for the Lok Sabha Polls 2024 in Nagaon.
— ANI (@ANI) April 26, 2024
He says, "Whenever Congress wins, then there is no discussion of EVM and VVPAT... When they won in Himachal Pradesh, did they oppose EVMs... Whenever the opposition… pic.twitter.com/lhvbUZfruT
Kerala Election Phase 2024: ઈસરોના વડા એસ સોમનાથે પોતાનો મત આપ્યો
#WATCH | I am very happy to vote today. Each vote counts. Don't hesitate to come out to vote," says ISRO chief S Somanath in Kerala's Thiruvananthapuram. pic.twitter.com/UCTKhTB3nM
— ANI (@ANI) April 26, 2024
લોકસભા ચૂંટણી 2024 ફેઝ-2 મતદાન ટકાવારી: મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન
#LokSabhaElections2024 | Voter turnout till 11 am for phase 2 of polling:
— ANI (@ANI) April 26, 2024
Maharashtra records the lowest with 18.83%
Tripura records the highest with 36.42% pic.twitter.com/CPVHRAnCd5
Lok Sabha Election 2024 Live Updates: 13 રાજ્યોમાં સવારે 11 વાગ્યા સુધી કેટલા ટકા મતદાન થયું?
West Bengal Lok Sabha Election 2024 Live Updates:પશ્ચિમ બંગાળના બાલુરઘાટના બૂથ પર અથડામણ
Lok Sabha Election 2024 Live Updates: શહેઝાદ પૂનાવાલાએ કહ્યું- જો તમે કોંગ્રેસને વોટ કરશો તો તેઓ તમારી 55% સંપત્તિ છીનવી લેશે.
#WATCH | #LokSabhaElections2024 | BJP National Spokesperson Shehzad Poonawalla casts his vote in UP's Gautam Budh Nagar pic.twitter.com/yRb9s7EpzS
— ANI (@ANI) April 26, 2024
UP Lok Sabha Election 2024 Live Updates: કોંગ્રેસના સામ પિત્રોડાના નિવેદન પર CM યોગીએ શું કહ્યું?
Karnataka Lok Sabha Election 2024 Live Updates:એચડી દેવગૌડાએ મતદાન કર્યું
#WATCH हसन, कर्नाटक: पूर्व प्रधानमंत्री और JDS प्रमुख एच.डी. देवेगौड़ा ने मतदान किया। pic.twitter.com/a3uYwviSWG
— ANI_HindiNews (@AHindinews) April 26, 2024
Karnataka Lok Sabha Election 2024 Live Updates: જંગલમાં એક અનોખા મતદાન મથક પર ઉમટ્યા મતદારો
ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ ಲೋಕಸಭೆಯ ಕನಕಪುರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ವ್ಯಾಪ್ತಿಯ ಅರಣ್ಯ ಮತದಾನ ಕೇಂದ್ರವು ಕಾಡು ಬೆಳಸಿ ನಾಡು ಉಳಿಸಿ ಎನ್ನುವುದನ್ನು ಮತದಾರರಲ್ಲಿ ಮನದಟ್ಟ ಮಾಡುತ್ತಾ ಎಲ್ಲರನ್ನು ಮತದಾನಕ್ಕೆ ಪ್ರೇರೇಪಿಸುತ್ತಿದೆ.@ECISVEEP@SpokespersonECI#ceokarnataka #LokaSabhaElection2024#Election2024 pic.twitter.com/yxH8LDx5rg
— Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) April 26, 2024
Manipur Lok Sabha Election 2024 Live Updates: મણિપુરમાં એક વિકલાંગ મતદારે પોતાનો મત આપ્યો
मणिपुर में एक दिव्यांग मतदाता ने मतदान किया।#LokSabhaElection2024 #LokSabhaElections2024 #BJP #Congress #NDA #INDIAAlliance #Elections pic.twitter.com/ZSBnheQijl
— Oneindia Hindi (@oneindiaHindi) April 26, 2024
Himachal Pradesh Lok Sabha Election 2024 Live Updates: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું- આ તક પાંચ વર્ષ પછી આવે છે, તેથી વોટ કરો
#WATCH | Union Minister and BJP candidate from Himachal Pradesh's Hamirpur Anurag Thakur says, "...I request all the youths and people of the country to come out in mass and cast their votes as much possible...This opportunity comes after five years so come and vote..." pic.twitter.com/lgExcSbhs0
— ANI (@ANI) April 26, 2024
Kerala Lok Sabha Election 2024 Live Updates: કોંગ્રેસના નેતા એકે એન્ટોનીએ આપ્યો મત
#WATCH | Kerala: Senior Congress leader AK Antony cast his vote at a polling station in Thiruvananthapuram.
— ANI (@ANI) April 26, 2024
His son, Anil Antony is contesting from Pathanamthitta as a BJP candidate. #LokSabhaElections2024 pic.twitter.com/g28ZKkgJ4O
Karnataka Lok Sabha Election 2024 Live Updates: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો
#WATCH | Karnataka CM Siddaramaiah shows his inked finger after casting his vote at a polling booth in Siddaramana Hundi village of Chamarajanagar.#LokSabhaElections2024 pic.twitter.com/3gvb3fstXn
— ANI (@ANI) April 26, 2024












Click it and Unblock the Notifications
