તૂર્કિમાં 24 કલાકમાં ત્રીજો વિનાશકારી ભૂકંપ આવ્યો 2600 કરતા વધારે લોકોની મોત
મધ્ય તૂર્કિમાં 6.0 ની તીવ્રતાનો એક વધઆરે ભૂકંપ આવ્યો હતો. 24 કલાક કરતા પણ ઓછો સમયમાં ત્રીજો ભૂંકપ છે. અત્યાર સુધીમાં સીરિયામાં ભૂકંપનમાં 1600 કરતા પણ વધારે લોકોની મોત થઇ ચૂકી છે.
તૂર્કિમાં કુદરતનો કહેર યથાવત છે. સોમવારે દેશમાં ત્રણ વાર ભૂંકપના શક્તિળાળી ઝટકા અનુભવાયા હતા. આ વખતે ભૂકંપ રિક્ટેલ સ્કેલ પર 6.0 માપવામાાં આવ્યો હતો. આ પહેલા તુર્કિમાં બે વધુ મોટા ભુકંપ પણ આવી ચૂક્યા છે જેમા અત્યાર સુધીમાં 1500 લોકો પોતાની જીવ ગુમાવી ચૂક્યા છે .તુર્કિ-સીરિયામાં આવેલા ભૂંકપ બાદ હવે મોતનો આંકડો લગાતાર વધતો જઇ રહ્યો છે. તાજા આંકડા અનુસાર ભૂકંપના લીધે અત્યાર સુધી 2600 કરતા વધારે લોકોની મોત થઇ ચૂક્યા છે. સોમોવાર સાજે તૂર્કિમાં એક વાર ફરી ભૂકંપની ઝટકા અનુભવાયો હતો.

સૌથી વધારે વિનાશ પહેલા ભૂકંપના કેન્દ્ર તુર્કિ અને તેના નજીક સિરિયાના વિસ્તારમાં થયુ ે. ન્યુઝ એજેન્સી રોયટર અનુસાર તૂર્કિમાં અત્યાર સુધીમાં 1041 લોકોની મોત થઇ ચૂકી છે. તો 5385 લોકો ઘાયલ થયા છે. સીરિયામાં 783 સોતોના મોચ છઆ ઠેય તૂર્કિશ મીડિયા અનુસાર ટા ઝટક આવ્યા હતા. પહેલા તૂર્કિયેના સમય અનુસાર સવારે અંદાજે ચાર વાગે 7.8 ની તીવ્રતા અને બીજો 10 વાગ્યે 7.6 ની તીવ્રતાનો ત્રીજી બપોરે 3 વાગ્યે 6.0 ની તીવ્રતાનો આ સીવાય 78 આફ્ટર શોક લગાતાર નોધવામાં આવી રહ્યા છે. તેની તીવ્રતા 4 થી 5 ની વચ્ચે રહી છે .
સીરિયામાં 783 લોકોની મોત અને 1500 કરતા વધારે લોકોની ઘયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. બંને દેશોમાં મરનારની કુલ સખ્યા 1800 કરતા વધારે છે. લેબનાન અને ઇજરાયલમાં પણ ઝટકા અનુભવ કરવામાં આવ્યા હતા. જો કે, ત્યાં કોઇ નુક્શાનના સમાચાર નથી.
ભુંકપના લીધે તૂર્કિ અને સીરિયામાં મદદ માટે ભારતે મદદ મદદ મોકલી છે. પ્રધાનમંત્રી કાર્યલયની આગેવાનીમાં સોમવારે તયેલી ઉચ્ચ સ્તરીય બેઠખમાં આ દેશોને મદદ પહોચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તુર્કિ સરકારના સામન્વય પહેલા સાામગ્રી સાથે NDRF અને ચિકિત્સા બળોને મોકલવાની તૈયારી કરવામાંઆવી રહી છે. પીએમ ઓફિસ અનુસાર સ્પેશિયલ રેસક્યુ ટીમમાં પ્રશિક્ષણ ડોગ સ્કૉડ અને જરૂરી ઉપકરણો ાથે 100 કર્મિઓ વાળી એનડીઆરએફની બે ટીમોને ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમા જવા માટે તૈયાર છે. આ સાથે આવશ્યક દવાઓ સાથે ટીમો ભૂકંપ પ્રભઆવિત ક્ષેત્રમાં જવા માટે તૈાયર છે. તેની સાથે જ પ્રશિક્ષણ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટોક સાથે મેડિકલ ટીમે પ્રભાવિત સ્થળોપર રવાના થશે.












Click it and Unblock the Notifications
