For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રસ્તા પર ભણતા 13 વર્ષના હરેન્દ્રનું જીવન સોશ્યલ મીડિયાએ બદલ્યું

|
Google Oneindia Gujarati News

આ સ્ટોરી 70ના દસકાની ફિલ્મોને ખૂબ જ મળતી આવે છે. જ્યાં ફૂટપાથ પર નોકરી કરતા કરતા એક બાળક પોતાના ભણતર પણ કરી રહ્યો છે. અને તેની આંખોમાં પણ કંઇક કરવાની કંઇક બનવાની ઉમ્મીદ છે.

આ સ્ટોરી છે ઉત્તર પ્રદેશના 13 વર્ષના હરેન્દ્રની. હરેન્દ્ર મેટ્રો સ્ટેશનની બહાર વજન કાંટાનું મશીન લઇને બેસી છે. જેથી આસપાસ લોકો પોતાનું વજન કરી શકે અને તે બહાને તેને 2-3 રૂપિયા પણ આપી. અને તેની સાથે તે પોતાનું હોમવર્ક પણ કરી રહ્યો છે. જેનાથી તેનું ભણતર પણ ખરાબ ના થાય.

inspirational

ત્યારે સોશ્યલ મીડિયા પર હરેન્દ્રની આ તસવીર વાઇરલ થઇ જતા તેનું જીવન જ જડમૂળ બદલાઇ ગયું. આ ફોટો પર જ્યારે સાંસદ ડિમ્પલ યાદવની તો તેમણે અખિલેશ યાદવને વાત કરી. જેમણે આ બાળકને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો. જેથી તો પોતાના ભણતરનો ખર્ચો ઉઠાવી શકે.

હરેન્દ્ર ઇટવાના નંગલા ચૌહાન ગામનો રહેવાસી છે. અને તે મોટો થઇને સેનામાં ભરતી થવા ઇચ્છે છે. એક ગરીબ પરિવારથી આવતા હરેન્દ્રના પિતા શારિરીક રીતે અક્ષણ છે. તે એક પ્રાઇવેટ નોકરી કરે છે અને માં લોકોના ઘરના કામ.
જો કે આ ખબર બાદ ગૌતમ બુદ્ધ નગરના ડિએમ તેને સાઇકલ આપવાનો પણ પ્રસ્તાવ કર્યો જે પર તેણે ના પાડતા એટલું કહ્યું કે હવે તેને કોઇ પણ પ્રકારના આર્થિક મદદની જરૂર નથી.

English summary
Meet a hero of 70s in 2015 who has been given 5 lacs rupees help by CM Akhilesh Yadav. He has been given the amount to carry on his study.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X