For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવા જર્સીને મહેબુબા મુફ્તીએ ટીમ ઈન્ડિયાની હારનું કારણ ગણાવી, લોકોએ લઈ લીધી ક્લાસ

મહેબુબા મુફ્તીઓ ટ્વીટ કરીને કહ્યુ કે તમે ભલે મને અંધવિશ્વાસી કહો પરંતુ હું કહીશ કે નવી જર્સીએ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાના વિજય અભિયાનને રોકી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાને પહેલી હારનો સામનો કરવો પડ્યો. આ હાર માટે જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ ટીમ ઈન્ડિયાની નવી જર્સીને જવાબદાર ગણાવી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે ઓરેન્જ અને બ્લ્યુ રંગની જર્સી પહેરી હતી જેને મુફ્તીએ હારનું કારણ ગણાવ્યુ છે. મહેબુબા મુફ્તીઓ ટ્વીટ કરીને કહ્યુ કે તમે ભલે મને અંધવિશ્વાસી કહો પરંતુ હું કહીશ કે નવી જર્સીએ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાના વિજય અભિયાનને રોકી દીધુ છે.

પાકિસ્તાનના લોકો કરી રહ્યા છે ભારતનું સમર્થન

પાકિસ્તાનના લોકો કરી રહ્યા છે ભારતનું સમર્થન

આ પહેલા મહેબુબા મુફ્તીએ મેચ શરૂ થતા પહેલા કહ્યુ હતુ કે પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ ઈંગ્લેન્ડ સામે ભારતની જીતની પ્રાર્થના કરી રહ્યા છે. ચલો કમસે કમ ક્રિકેટના બહાને બંને દેશ એક જ વાત ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ સામે મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં રોહિત શર્માએ શાનદાર શતક લગાવ્યુ હતુ તેમછતાં તેની ટીમનો મિડલ ઑર્ડર કંઈ ખાસ કરી શક્યો નહિ જેના કારણે ટીમ ઈન્ડિયાને વિશ્વકપમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો.

લોકોએ સાધ્યુ જોરદાર નિશાન

જે રીતે મહેબુબા મુફ્તીએ નવી જર્સીને ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાને હારનુ કારણ ગણાવ્યુ તે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ મુફ્તી પર જોરદાર નિશાન સાધ્યુ છે. એક યુઝરે લખ્યુ કે બહેર તમારા રંગવાળી જર્સીને બધા કૂટી રહ્યા છે. જોઈ લો સાઉથ આફ્રિકા હોય કે પાકિસ્તાન. એક અન્ય યુઝરે લખ્યુ છે કે તો તો તમારે પાકિસ્તાઓને કહેવુ જોઈએ કે લીલા રંગની જર્સી છોડી દે કારણકે તે સતત હારી રહ્યા છે. સેફ્રનની ચિંતા તમે ના કરો, એ તો વર્લ્ડકપ લઈને આવશે આ વખતે... ઓકે! પાકિસ્તાની મહેબુબા.

ભારત જાણી જોઈને હાર્યુ

એક અન્ય યુઝરે લખ્યુ કે અરે ભગવ જર્સીના કારણે નહિ પરંતુ પાકિસ્તાનની ફસાઈ પડી હતી એટલા માટે ઈન્ડિયા હાર્યુ...તમને સમજમાં નહિ આવે પાક પ્રેમિકા, અમે સમજી ગયા તુ રહેવા દે?? વળી, બીજા યુઝરે લખ્યુ કે આ એ જર્સીનો જ કમાલ છે જે પહેલીને આપણી ટીમે પાકિસ્તાનને સેમીફાઈનલમાંથી બહારનો રસ્તો બતાવી દીધો, અમે તમને અંધ વિશ્વાસી નહિ કહીએ, હા, પીડા થઈ છે તમને પાકિસ્તાનના બહાર થઈ જવાથી પરંતુ અમારી પૂરી સહાનુભૂતિ છે તમારા પ્રત્યે...!

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં મિની બસ ખીણમાં પડતા 33ના મોત, 22 ઘાયલઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં મિની બસ ખીણમાં પડતા 33ના મોત, 22 ઘાયલ

English summary
Mehbooba Mufti blames new jersey for the loss of Team India against England in World cup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X