For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વેક્સીનની મિક્સિંગ અને મેચિંગ સામે WHO એ આપી ગંભીર ચેતવણી

વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ સાયન્ટિસ્ટે સોમવારે સલાહ આપી છે કે તે અલગ-અલગ નિર્માતાઓ કોરોના વેક્સીનનુ મિશ્રણ અને મેળવણ ન કરી શકે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ સાયન્ટિસ્ટે સોમવારે સલાહ આપી છે કે તે અલગ-અલગ નિર્માતાઓ કોરોના વેક્સીનનુ મિશ્રણ અને મેળવણ ન કરી શકે. તેમણે કહ્યુ કે આના ગંભીર પરિણામ હોઈ શકે છે. આપણી પાસે આ અંગેના પૂરતા આંકડા નથી માટે તેનાથી બચવુ જોઈએ કારણકે આ ખૂબ ગંભીર થઈ શકે છે અને તેના પરિણામ ખતરનાક હોઈ શકે છે. મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યુ કે આ બહુ જ ખતરનાક ચલણ છે. અમારી પાસે મિક્સ એન્ડ મેચના આંકડા હાજર નથી માટે આપણે આનાથી બચવુ જોઈએ.

bharatbiotech

તમને જણાવી દઈએ કે ગયા મહિને બ્રિટનની ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવિડ-19થી બચાવ માટે જો એક ડોઝ ઑક્સફૉર્ડ-એસ્ટ્રાજેનેકાની બનાવેલી વેક્સીન અને બીજો ડોઝ ફાઈઝર-બાયોએનટેકની રસીનો લેવામાં આવે તો ઘણી સારી ઈમ્યુનિટી મળે છે. ભારતમાં એસ્ટ્રાજેનેકાની રસી કોવિશીલ્ડના નામથી લગાવવામાં આવી રહી છે. રિસર્ચ મુજબ આ વાતથી કોઈ ફરક નથી પડતો કે બંનેમાં કઈ વેક્સીન પહેલા લગાવાઈ અને કઈ બાદમાં.

English summary
Mixing and matching of different corona vaccine can become dangerous: WHO chief scientist warns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X